Not Set/ નિક જોનસને પ્રિયંકા માટે ખરીદ્યો 47 કરોડ બંગ્લો, જુઓ photos

મુંબઈ, પ્રિયંકા ચોપરાના મંગેતર નિક જોનસને ‘દેશી ગર્લ’ના માટે અમેરિકાના લોસ એંજલીસમાં 6.5 મિલિયન ડોલર (47,.50 કરોડ)નું એક ઘર લીધું છે. મળતી માહિતી અનુસાર પ્રિયંકા અને નિકનું આ નવા ઘરમાં 5 બેડરૂમ અને ચાર બાથરૂમવાળો એક સુંદર બંગ્લો છે. આપને જાણવી દઈએ કે આ 4,129 સ્ક્વેયર ફૂટના ઘરમાં એક શાનદાર સ્વિમિંગ પુલ પણ છે.ચર્ચા કરવામાં […]

Trending Entertainment

મુંબઈ,

પ્રિયંકા ચોપરાના મંગેતર નિક જોનસને ‘દેશી ગર્લ’ના માટે અમેરિકાના લોસ એંજલીસમાં 6.5 મિલિયન ડોલર (47,.50 કરોડ)નું એક ઘર લીધું છે. મળતી માહિતી અનુસાર પ્રિયંકા અને નિકનું આ નવા ઘરમાં 5 બેડરૂમ અને ચાર બાથરૂમવાળો એક સુંદર બંગ્લો છે.

Untitled-19

આપને જાણવી દઈએ કે આ 4,129 સ્ક્વેયર ફૂટના ઘરમાં એક શાનદાર સ્વિમિંગ પુલ પણ છે.ચર્ચા કરવામાં આવી રહી છે કે આ ઘર નિકએ પ્રિયંકાને પ્રપોઝ કર્યાના થડા સમય પહેલા જ લીધું હતું.

PRIYANKA NICK

PRIYANKA NICK

ઉલ્લેખનીય છે કે નિક અને પ્રિયંકા આશરે એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તાજેતરમાં બંને મુંબઈમાં સગાઇ કરી છે.

PRIYANKA NICK

PRIYANKA NICK

મીડિયા રીપોર્ટ અનુસાર નિક અને પ્રિયંકા લગ્ન પછી અમેરિકામાં સેટ થવાનું વિચારી રહ્યા છે. આ બંગ્લો નિક અને પ્રિયંકાએ મળીને પસંદ કર્યો હતો.

nick jonas

PRIYANKA NICK

મહત્વનું છે કે જ્યારથી પ્રિયંકાએ હોલિવૂડમાં પગ મુક્યો છે ત્યારથી તેને વધારે સમય અમેરિકામાં જ રહેવું પડે છે.