Not Set/ નીતા અંબાણીએ શ્રીદેવીના સોંગ પર કર્યો ડાન્સ

મુંબઈ સોશિયલ મીડિયામાં અવારનવાર પોસ્ટ કરવાના કારણે એક્ટ્રેસ ચર્ચામાં આવતી હોય છે પરંતુ આ વખતે જેનો વિડીયો સામે આવી રહ્યો છે તે કોઈ એક્ટ્રેસ નથી પરંતુ બિઝનેશમેન મુકેશ અંબાણીની પત્ની અને આઈપીએલની મુંબઈ ઇન્ડિયન્સ ટીમની માલિક એવાં નિતા અંબાણીનો વિડીયો વાયરલ થયો છે. Instagram will load in the frontend. આપને જણાવી દઈએ કે, તા. 7 મે ના […]

Entertainment
mahu8 નીતા અંબાણીએ શ્રીદેવીના સોંગ પર કર્યો ડાન્સ

મુંબઈ

સોશિયલ મીડિયામાં અવારનવાર પોસ્ટ કરવાના કારણે એક્ટ્રેસ ચર્ચામાં આવતી હોય છે પરંતુ આ વખતે જેનો વિડીયો સામે આવી રહ્યો છે તે કોઈ એક્ટ્રેસ નથી પરંતુ બિઝનેશમેન મુકેશ અંબાણીની પત્ની અને આઈપીએલની મુંબઈ ઇન્ડિયન્સ ટીમની માલિક એવાં નિતા અંબાણીનો વિડીયો વાયરલ થયો છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, તા. 7 મે ના રોજ ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરની મહેંદી નો કાર્યક્રમ યોજાયો ન હતો, આ દિવસે ઇન્ડીયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીની સગાઇ પણ થઇ હતી. ઇશાની સગાઈ અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે કરવામાં આવી હતી. આ સગાઈના કાર્યક્રમમાં બોલીવુડના અનેક સુપરસ્ટારોએ પણ હાજરી આપી હતી.

Instagram will load in the frontend.

ઇશા અંબાણીની સગાઈમાં તેની માતા નિતા અંબાણીએ અને ઇશા અંબાણીએ કેટરિના કૈફના સોંગ નચદે ને સરે પર ડાન્સ કર્યો હતો. આ પછી નિતા અંબાણીએ ફિલ્મી અભિનેત્રી શ્રીદેવીના એક સોંગ પર ડાન્સ કર્યો હતો. નિતા અંબાણીના આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.