Not Set/ નોરા ફતેહીએ ‘ખડકે ગલાસી’ પર કર્યો જબરદસ્ત ડાન્સ, VIDEO VIRAL

મુંબઈ, ટોપ ડાન્સર્સમાં જાણીતી નોરા ફતેહીની કોઈ સ્ટાઇલ કે ડાન્સ સ્ટેપ તરત જ ફોલો થવા લાગે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના નવા નવા ડાન્સ વિડિયોઝ શેર કરી તેના ચાહકો એનર્જી ડોઝ આપતી રહે છે. હવે નોરા ફતેહીનો એક એવો વિડિયો સામે આવ્યો છે. જેના પર લોકોનું દિલ આવી ગયું છે. હવે આ વિડિયો […]

Entertainment
gjd 12 નોરા ફતેહીએ 'ખડકે ગલાસી' પર કર્યો જબરદસ્ત ડાન્સ, VIDEO VIRAL

મુંબઈ,

ટોપ ડાન્સર્સમાં જાણીતી નોરા ફતેહીની કોઈ સ્ટાઇલ કે ડાન્સ સ્ટેપ તરત જ ફોલો થવા લાગે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના નવા નવા ડાન્સ વિડિયોઝ શેર કરી તેના ચાહકો એનર્જી ડોઝ આપતી રહે છે. હવે નોરા ફતેહીનો એક એવો વિડિયો સામે આવ્યો છે. જેના પર લોકોનું દિલ આવી ગયું છે. હવે આ વિડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Instagram will load in the frontend.

નોરાએ તેની આગામી ફિલ્મ ‘જબરિયા જોડી’નું સોંગ ‘ખડકે ગિલાસી’ પર તેના અંદાજ બતાવે લોકોને તેના દીવાના બનાવી દીધી છે. પરિણીતિ ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ જબરિયા જોડીના આ જબરદસ્ત સોંગ પર નોરાના અંદાજ જોવા જેવા છે. આ વિડિયો સામે  આવતાની સાથે જ જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

Instagram will load in the frontend.

નોરાએ સેલેબ્સમાંની એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. આ ઉપરાંત, નોરાએ એક વિડિયો શેર કર્યો છે જેમાં તે તેના અંદાજનો જલવો બતાવી રહી છે. વિડિયો હવે સોશિયલ મીડિયા પર છવાય ગયો છે. નોરા આ વિડિયોમાં તૈયાર થતી જોવા મળી રહી છે, પરંતુ અચાનક કોઈક, મેક-અપ કલાકાર જોયા તેના વિડિયો બનાવવાનું શરૂ કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.