Not Set/ photos: અંકિતા લોખંડેનો આ હોટ અંદાજ તમે પહેલીવાર જોશો

મુંબઇ  અંકિતા લોખંડેએ તાજેતરમાં તેના હોટ અંદાજ વાળા ફોટો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. તે એવોર્ડ્સ નાઈટમાં શમિલ થવા જઈ રહી છે અને આ લૂક તે ફંકશનનો છે. https://www.instagram.com/p/Bo6eqO9FQc9/?taken-by=lokhandeankita અંકિતાનો આ અંદાજ તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યા છે અને તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. https://www.instagram.com/p/Bo6epGFlHla/?taken-by=lokhandeankita ટીવી શો ‘પવિત રિશ્તા’થી એક ખાસ […]

Trending Entertainment

મુંબઇ 

અંકિતા લોખંડેએ તાજેતરમાં તેના હોટ અંદાજ વાળા ફોટો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. તે એવોર્ડ્સ નાઈટમાં શમિલ થવા જઈ રહી છે અને આ લૂક તે ફંકશનનો છે.

https://www.instagram.com/p/Bo6eqO9FQc9/?taken-by=lokhandeankita

અંકિતાનો આ અંદાજ તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યા છે અને તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

https://www.instagram.com/p/Bo6epGFlHla/?taken-by=lokhandeankita

ટીવી શો ‘પવિત રિશ્તા’થી એક ખાસ ઓળખ અંકિતાએ બનાવી હતી. આ સીરીયલ અને અંકિતાને ખુબ જ લોકપ્રિયતા મળી હતી.

https://www.instagram.com/p/Bo6end9FR_R/?taken-by=lokhandeankita

અંકિતા હવે મોટા પડદા પર પણ શરુઆત કરવા જઈ રહી છે. તે ફિલ્મ ‘મણિકર્ણીકા: ધ ક્વીન ઓફ ઝાંસી’માં જોવા મળશે.

https://www.instagram.com/p/Bo6emF5lWR0/?taken-by=lokhandeankita

https://www.instagram.com/p/Bo6eg6vlWDP/?taken-by=lokhandeankita

https://www.instagram.com/p/Bo6eZcpljAW/?taken-by=lokhandeankita