Not Set/ Kapil Sharma Wedding: અહીં જુઓ કપિલ ગીન્નીના ફોટો, બે રિતી-રિવાજથી કર્યા લગ્ન

જલંધર, કોમેડિયન કપિલ શર્મા તેની ગર્લફ્રેન્ડ ગીન્ની ચતરથ સાથે બુધવાર 12 ડિસેમ્બરના રોજ લગ્નનાં બંધનમાં બંધાય ચુક્યા છે. કપિલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના લગ્નનાં ફોટા શેર કરી ચુક્યા છે તો ત્યાં જ તેમના ફેન્સ પેજ પર પણ ઘણા ફોટા જોવા મળી રહ્યા છે. અહેવાલો અનુસાર કપિલે પણ બે રિતી-રિવાજથી લગ્ન કર્યા છે. પ્રથમ […]

Entertainment

જલંધર,

કોમેડિયન કપિલ શર્મા તેની ગર્લફ્રેન્ડ ગીન્ની ચતરથ સાથે બુધવાર 12 ડિસેમ્બરના રોજ લગ્નનાં બંધનમાં બંધાય ચુક્યા છે. કપિલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના લગ્નનાં ફોટા શેર કરી ચુક્યા છે તો ત્યાં જ તેમના ફેન્સ પેજ પર પણ ઘણા ફોટા જોવા મળી રહ્યા છે.

અહેવાલો અનુસાર કપિલે પણ બે રિતી-રિવાજથી લગ્ન કર્યા છે. પ્રથમ શીખ સેરેમનીથી અને બીજી વખત તેમણે હિન્દુ રીતિ-રિવાજોથી ગીન્નીને પોતાની પત્ની બનાવી.

કપિલના લગ્નમાં તેમના કોમિડી શોના સાથી અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. કપિલ શર્માની વેડિંગ સેરેમનીઝમાં  ખુબ જ મસ્તી અને ધમાલ થઈ હતી. જ્યાં કપિલે ભંગડા કર્યો હતો.

https://twitter.com/KapilSharmaK9/status/1072961926731366403

કપિલ ગ્રીન કલરની શેરવાની પહેરી હતી અને ગીન્નીએ રેડ ચોલી પહેરી હતી. ગીન્નીએ કપિલની શેરવાનીની મીચિંગ જ્વેલરી પહેરી હતી  અને બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.