Not Set/ આ વિજ્ઞાપન કરી વિવાદમાં ઘેરાયો અક્ષય કુમાર, થઈ પોલીસ ફરિયાદ

બોલીવૂડ અભિનેતા  અક્ષયકુમાર તેની એક કમર્શિયલ જાહેરાતના કારણે કાનુની મુશ્કેલીમાં મુકાયો છે.મરાઠી લોકોની લાગણી દુભાય તેવી આ જાહેરાતના કારણે તે વિવાદોના વંટોળમાં ફસાઈ ગયો છે. અક્ષય કુમાર એક વોશિંગ પાવડરની જાહેરાતમાં જોવા મળી રહ્યો છે,જેમાં તેણે મરાઠા યોદ્ધાનું પાત્ર ભજવ્યું છે. જેમાં તે યુદ્ધ પરથી પરત ફર્યા બાદ પોતાના કપડા પોતે જાતે જ ધોતો જોવા […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaamaya 12 આ વિજ્ઞાપન કરી વિવાદમાં ઘેરાયો અક્ષય કુમાર, થઈ પોલીસ ફરિયાદ

બોલીવૂડ અભિનેતા  અક્ષયકુમાર તેની એક કમર્શિયલ જાહેરાતના કારણે કાનુની મુશ્કેલીમાં મુકાયો છે.મરાઠી લોકોની લાગણી દુભાય તેવી આ જાહેરાતના કારણે તે વિવાદોના વંટોળમાં ફસાઈ ગયો છે.

અક્ષય કુમાર એક વોશિંગ પાવડરની જાહેરાતમાં જોવા મળી રહ્યો છે,જેમાં તેણે મરાઠા યોદ્ધાનું પાત્ર ભજવ્યું છે. જેમાં તે યુદ્ધ પરથી પરત ફર્યા બાદ પોતાના કપડા પોતે જાતે જ ધોતો જોવા મળી રહ્યો છે.વિજ્ઞાપનમાં અકકી કપડા ધોતી વખતે વિચિત્ર ડાન્સ કરતો દેખાય છે.

Police Complaint Filed Against Akshay Kumar For

જાહેરાતમાં તેની પત્ની તેને કપડા ગંદા કરવા માટે ખરું-ખોટું સંભળાવી રહી છે. જેના પર અક્ષય કુમાર તેને જબરજસ્ત જવાબ આપી રહ્યો છે. જાહેરાત દરમિયાન અક્ષય કુમાર ડાન્સ પણ કરતો જોવા મળી રહ્યો છે. આ જાહેરાત પર અક્ષય કુમાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધવવામાં આવી છે.

Police Complaint Filed Against Akshay Kumar For

અહેવાલો મુજબ મુંબઈના વર્લી પોલીસ મથકે મરાઠી સંસ્કૃતિની મજાક ઉડાવવા અને ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાઈ છે. અક્ષય હાલમાં પરિવાર સાથે રજાઓ પર છે. ગુડ ન્યુઝ રિલિઝ થયા એ પછી વેકેશન માણવા ઉપડી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.