Not Set/ પ્રિયંકા ચોપડા અને નિક જોનસે આંખ મારે’ સોંગ પર કર્યો ડાન્સ, વિડીયો થયો વાયરલ

અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ અને તેનો પતિ અને પ્રખ્યાત પોપ સ્ટાર નિક જોનસ હંમેશા કોઈક ના કોઈક કારણસર ચર્ચામાં છવાયેલા રહે છે. તાજેતરમાં જ નિકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, શનિવારે શેર કરેલા આ વીડિયોમાં નિક અને પ્રિયંકા બોલિવૂડના ગીત ‘આંખ મારે’ પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી શકે છે. ઇટલીના મિલાનથી […]

Uncategorized
Untitled 176 પ્રિયંકા ચોપડા અને નિક જોનસે આંખ મારે' સોંગ પર કર્યો ડાન્સ, વિડીયો થયો વાયરલ

અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ અને તેનો પતિ અને પ્રખ્યાત પોપ સ્ટાર નિક જોનસ હંમેશા કોઈક ના કોઈક કારણસર ચર્ચામાં છવાયેલા રહે છે. તાજેતરમાં જ નિકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, શનિવારે શેર કરેલા આ વીડિયોમાં નિક અને પ્રિયંકા બોલિવૂડના ગીત ‘આંખ મારે’ પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી શકે છે.

ઇટલીના મિલાનથી શેર કરેલા આ વીડિયોની સાથેના કેપ્શનમાં નિકે લખ્યું છે, “મારી હંમેશાની વેલેન્ટાઇનની સાથે શો પહેલા ડાન્સ પાર્ટી.”

Instagram will load in the frontend.

નિકે પણ પ્રિયંકાને તેની પોસ્ટમાં ટેગ કરી છે. આ વિડીયોને પોસ્ટ કરતા જ બે લાખથી વધુ વખત જોવામાં આવી છે.

Instagram will load in the frontend.

ઇન્સ્ટાગ્રામ પર મિલાનમાં નીક જોનસના મ્યુઝિક કોન્સર્ટની તસ્વીર શેર કરતી વખતે પ્રિયંકાએ લખ્યું કે, ” મારી હંમેશાની વેલેન્ટાઇન. આ લેધર પેન્ટમાં તે જીઆઈ જો જેવી દેખાય રહ્યા છે.”

નિક અને પ્રિયંકાના ચાહકોએ આ પોસ્ટ પર વખાણનો વરસાદ વરસાવ્યો છે અને તેમને પણ વેલેન્ટાઇન ડેની શુભેચ્છા પાઠવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.