Not Set/ Viral Video: પ્રિયંકા ચોપડાને મિસ કરી રહ્યો છે નિક, પત્નીને કર્યો વિડીયો કોલ

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજકાલ ઈન્ડિયા છે અને તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ નું પ્રમોશન કરી રહી છે. આવી સ્થિતિમાં, તેનો પતિ નિક જોનસ તેમનાથી દૂર રહેવામાં નથી રહી શકતો. અને વિડિઓ કોલ દ્વારા તેની પત્ની સાથે વાત કરી રહ્યો છે અને અંતરની દૂર કરી રહ્યો છે. જાણવીએ કે એક વીડિયો સોશિયલ […]

Entertainment
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAARJMAH 12 Viral Video: પ્રિયંકા ચોપડાને મિસ કરી રહ્યો છે નિક, પત્નીને કર્યો વિડીયો કોલ

મુંબઈ,

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજકાલ ઈન્ડિયા છે અને તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ નું પ્રમોશન કરી રહી છે. આવી સ્થિતિમાં, તેનો પતિ નિક જોનસ તેમનાથી દૂર રહેવામાં નથી રહી શકતો. અને વિડિઓ કોલ દ્વારા તેની પત્ની સાથે વાત કરી રહ્યો છે અને અંતરની દૂર કરી રહ્યો છે.

જાણવીએ કે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના ચાહકો સાથે રૂબરૂ વાત કરતાં સમયે નિક પ્રિયંકાને વીડિયો કોલ કરતા જોવા મળી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે ધ સ્કાય ઇઝ પિંકમાં પ્રિયંકા ચોપરા સિવાય ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં છે. તેના ટ્રેલરને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સોનાલી બોઝ દિગ્દર્શિત આ ફિલ્મ 11 ઓક્ટોબર 2019 ના રોજ રીલિઝ થઈ રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.