મુંબઈ
ટીવી એક્ટ્રેસ હિના ખાન હાલ ગોવામાં તેના બોયફ્રેન્ડ રોકી જાયસવાલ સાથેની હોલીડે માનવી રહી છે અને આ ટ્રીપ દરમિયાન પોતાની બોલ્ડ અને ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. તાજેતરમાં તેણે સ્વિમિંગ પુલમાં મોનોકિની પહેરીને ઘણા ફોટા શેર કર્યા છે જો કે ફોટામાં હિનાના બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે પરંતુ તેનો આ બોલ્ડ લુકના કારણે તેની ચર્ચા નથી થઇ રહી પરંતુ શું તમે જાણો છો કે આ ફોટાઓનું કનેક્શન પ્રિયાંક શર્માથી પણ છે.
https://instagram.com/p/BkfQudkBQUr/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે આ એ જ મોનોકિની છે કે જેને પ્રિયંક શર્મા બિગ બોસના ઘરમાં એક ટાસ્ક દરમિયાન પહેર્યું હતું. જો તમને યાદ હોય તો બ્લુ પોલ્કા ડોટ મોનોકિની જેણે પ્રિયંકએ ફની ટાસ્કમાં હસવવ માટે પહેર્યું હતું. મોનોકિનીમાં પ્રિયંકના આ તસ્વીરે ઘણી બધી ચર્ચા થઇ હતી. હવે ફરી એકવાર આ મોનોકિની ચર્ચામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જેવી આ તસ્વીરો હીના ખાનને શેર કરી તે પછી, પ્રિયંકે તરત જ ટિપ્પણી કરી. તેમણે લખ્યું, “મને લાગે છે કે તમારી મોનોકિની મારે પણ ટ્રાય કરવી જોએ. આ વિશે જવાબ આપતા હીનાએ કહ્યું કે lol તમે પહેલી વ્યક્તિ છો કે જેઓ આ મોનોકિની પહેરી હતી અને હું હું બીજા છું.”
હિનાની આ ફોટા પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. યુઝર જણાવ્યું હતું કે હીનાને સ્વિંગમિંગ પૂલમાં ડૂબી જવા માટે કહી રહ્યા છે. તો ઘણા યુઝર હિનાની આ તસ્વીરોના વખાણ કરતા તેને હોટસ્ટ ગર્લનું ટાઇટલ આપી રહ્યાં છે.


