Not Set/ Raanjhana Song/ અરિજિત સિંહનો મધુર અવાજ અને હિના ખાન-પ્રિયંક શર્માની જબરદસ્ત કેમિસ્ટ્રી

હિના ખાન અને નું મોસ્ટ અવેટેડ લવ સોંગ ‘રાંજણા’ આજે રિલીઝ થયું છે. પહેલા પોસ્ટર અને પછી ટીઝર દ્વારા ચાહકોની અપેક્ષા વધારી દીધી હતી અને તેઓ આ ગીતની આતુરતાથી રાહ જોતા હતા. આજે ગીત રિલીઝ થતાંની સાથે જ લોકો થતાં જ ચાહકો ખુબ જ ખુશ થયા છે. આ ગીતમાં અરિજિત સિંહનો ખૂબ જ મધુર અવાજ […]

Entertainment
Untitled 114 Raanjhana Song/ અરિજિત સિંહનો મધુર અવાજ અને હિના ખાન-પ્રિયંક શર્માની જબરદસ્ત કેમિસ્ટ્રી

હિના ખાન અને નું મોસ્ટ અવેટેડ લવ સોંગ ‘રાંજણા’ આજે રિલીઝ થયું છે. પહેલા પોસ્ટર અને પછી ટીઝર દ્વારા ચાહકોની અપેક્ષા વધારી દીધી હતી અને તેઓ આ ગીતની આતુરતાથી રાહ જોતા હતા. આજે ગીત રિલીઝ થતાંની સાથે જ લોકો થતાં જ ચાહકો ખુબ જ ખુશ થયા છે.

આ ગીતમાં અરિજિત સિંહનો ખૂબ જ મધુર અવાજ સંભળાય છે, અને આમ પણ લવ સોંગ  અરિજિતથી વધુ સારી કોઈ ગઈ જ ન શકે. ગીતમાં પ્રિયંક શર્મા અને હિના ખાનની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. બિગ બોસના ઘરમાં બંનેની મિત્રતા જોઇ હતી,

આ ગીત એવા કપલ પર આધારીત છે જે જાતિ અને ધર્મના બંધનના કારણે ભૂતકાળમાં એક થઈ શક્યા ન હતા. પરંતુ આ જન્મમાં બંને ફરી એકવાર મળે છે. ગીત એક રસપ્રદ વળાંક પર સમાપ્ત થાય છે, ગીતનો બીજો ભાગ પણ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.