Not Set/ રણવીરે શેર કર્યો શર્ટલેસ ફોટો, ફીમેલ ફેન્સે કરી કંઇક આવી કોમેન્ટ….

 મુંબઈ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ તેમના ફેશન સેંસ અને કપડાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ તેમની ફેશબેલબ તસ્વીરો પણ સોશિયલ મીડિયા સાઈટ્સ પર શેર કરતા રહે છે. જો કે આ વખતે રણવીરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની શર્ટલેસ ફોટો શેર કરી છે. આ સાથે તેમના કિસિંગ વાલા ઈમોજી લગાવ્યું છે અને લખ્યું કે […]

Uncategorized
HB રણવીરે શેર કર્યો શર્ટલેસ ફોટો, ફીમેલ ફેન્સે કરી કંઇક આવી કોમેન્ટ....

 મુંબઈ

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ તેમના ફેશન સેંસ અને કપડાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ તેમની ફેશબેલબ તસ્વીરો પણ સોશિયલ મીડિયા સાઈટ્સ પર શેર કરતા રહે છે. જો કે આ વખતે રણવીરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની શર્ટલેસ ફોટો શેર કરી છે. આ સાથે તેમના કિસિંગ વાલા ઈમોજી લગાવ્યું છે અને લખ્યું કે મંડે મોટીવેશન. જો કે આ તેમનો જુનો ફોટો છે. તેમ છતાં પણ આ તસ્વીર પર ફેન્સ જબરદસ્ત કોમેન્ટ કરી રહ્યા છે.

Instagram will load in the frontend.

ખાસ કરીને ફીમેલના કોમેન્ટ્સ વાંચવા લાયક છે. તેમની એક ફીમેલ ફેને લખ્યું કે દીપિકા લકી છે. તો કોઈકે તેમને સેક્સી સિમ્બા કહ્યું તો કોઈકે ચીકની ચમેલી લખ્યું છે.

Related image

તો એક ફોલોઅવરે કોમેન્ટ કરી છે કે ‘તમને કોઈ હક નથી કે તમે આટલા સેક્સી લગાઓ’ એટલું જ નહીં એક ચાહકે તો લખ્યું કે તેને આ ફોટો પર દીપિકાના રિએક્શનની રાહ જોવે છે. આપને જણાવી દઈએ કે રણવીર અને દીપિકાના લગ્નની ચર્ચા ઘણા સમયથી કરવામાં આવી રહી છે.

Related image