Not Set/ ઈન્ટરનેટ પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે રણવીર સિંહનો આ ફોટો, જુઓ

 મુંબઇ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ થોડા જ કલાકોમાં એકબીજાના થઇ જશે. તેમના ફેન્સ તેમના લગ્ન સાથે જોડાયેલ અપડેટ્સ અને તેમના ફોટાઓની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રણવીર સિંહનો એક ફોટો ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. રણવીર બોલિવૂડના એક એવા સ્ટાર છે કે જે કોઈના કોઈ વાતથી લોકોનું ધ્યાન પોતાની તરફ […]

Trending Entertainment

 મુંબઇ,

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ થોડા જ કલાકોમાં એકબીજાના થઇ જશે. તેમના ફેન્સ તેમના લગ્ન સાથે જોડાયેલ અપડેટ્સ અને તેમના ફોટાઓની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રણવીર સિંહનો એક ફોટો ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

રણવીર બોલિવૂડના એક એવા સ્ટાર છે કે જે કોઈના કોઈ વાતથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતા રહે છે. ક્યારેય તેમના ફેશન સેન્સનના કારણે તો ક્યારેય તેમના બિંદાસ નિવેદનનો કારણે, તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમની છાપ ચોક્કસપણે છોડી દે છે.

दीपिका को इन धांसू गाड़ियों में घुमाएंगे रणवीर, कीमत करोड़ों में

વેલ આ સમયે તો દરેકની નજર દીપવીરની લગ્ન પર ટિકી રહેલ છે, આ દરમિયાન તેમની એક એવી તસ્વીર વાયરલ થઈ રહી છે જે જોઈને તમારા ચહેરા પર સ્મિત આવી જશે.

થનાર દુલ્હે રાજાનો આ ફોટો તેમની કોલેજ સમયનો છે. વેલ માનવું પડશે કે રણવીર આ તસ્વીરમાં ખુબ જ માસૂમ લાગી રહ્યા છે.