Not Set/ ફિલ્મ “83” માટે રણવીર કરી રહ્યા છે તૈયારી, શેન વોર્ન અને સુનીલ ગાવસ્કરથી કરી મુલાકાત

અભિનેતા રણવીર સિંહ અહિયાં પૂર્વ ક્રિકેટર શેન વોર્ન અને સુનીલ ગાવસ્કરને મળ્યા. અહિયાં હાલમાં તેઓ ફિલ્મકાર કબીર ખાનની આગામી ફિલ્મ ’83’ નું શુટિંગ કરી રહ્યા છે. રણવિરે રવિવારના રોજ તેમના પ્રશંસકો માટે પૂર્વ ખિલાડીઓ સાથે લેવાયેલી ફોટો પણ શેર કરી હતી. રણવીરએ એક ફોટો લીધો જેમાં દરેક હસી રહ્યા છે અને તેઓએ ગાવસ્કરને પકડી રાખ્યા […]

Uncategorized
Untitled 8 ફિલ્મ "83" માટે રણવીર કરી રહ્યા છે તૈયારી, શેન વોર્ન અને સુનીલ ગાવસ્કરથી કરી મુલાકાત

અભિનેતા રણવીર સિંહ અહિયાં પૂર્વ ક્રિકેટર શેન વોર્ન અને સુનીલ ગાવસ્કરને મળ્યા. અહિયાં હાલમાં તેઓ ફિલ્મકાર કબીર ખાનની આગામી ફિલ્મ ’83’ નું શુટિંગ કરી રહ્યા છે. રણવિરે રવિવારના રોજ તેમના પ્રશંસકો માટે પૂર્વ ખિલાડીઓ સાથે લેવાયેલી ફોટો પણ શેર કરી હતી. રણવીરએ એક ફોટો લીધો જેમાં દરેક હસી રહ્યા છે અને તેઓએ ગાવસ્કરને પકડી રાખ્યા છે. તેમણે કેપ્શન આપ્યું, “ધ લિટિલ માસ્ટર! સુનિલ ગાવસ્કર, 83 મૂવી, કબીર ખાન, 83 સ્ક્વોડ.”

61891027 691503741287310 209929475918397440 n.jpg? nc cat=103& nc eui2=AeFHJCUq7tx3SorU83QIEmv6Cv7SkUghXfFFznLiH9XHNDNhItBSQKE07jQDHBSWywTIqdxDRuN28FNvvw4yjXxVmvoUxpaFFPznbO2SVKKr0w& nc ht=scontent.fdel1 3 ફિલ્મ "83" માટે રણવીર કરી રહ્યા છે તૈયારી, શેન વોર્ન અને સુનીલ ગાવસ્કરથી કરી મુલાકાત

બીજા ફોટામાં તેઓ વોર્ન સાથે હસતાં  જોવા મળી રહ્યા છે. તેમાં તેમણે કેપ્શન આપ્યું, “સ્પિન કિંગ! વોર્ની, શેન વોર્ન, 83 મૂવી, 83 સ્ક્વોડ.” ફિલ્મ ’83’ ની સ્ટોરી 1983 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત પર આધારિત. રણવિર પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, સાકીબ સલિમ, હાર્ડી સંધુ, એમી વિર્ક, પંકજ ત્રિપાઠી અને તાહિર રાજ ભસીન પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુમાં 10 એપ્રિલ, 2020 ના રોજ રિલીઝ થશે.

61786492 601246727037498 6355053573616697344 n.jpg? nc cat=104& nc eui2=AeHxbGHsNN14zmvVIO42PEt5GQ0z2Cq7EAQuQAs8PVO H0pfX 4GkS4t9f1nG2KlEuMN9I18KwIvt4NKblSqqAP9WkWsGfZfX89J7TGpi6SXYw& nc ht=scontent.fdel1 2 ફિલ્મ "83" માટે રણવીર કરી રહ્યા છે તૈયારી, શેન વોર્ન અને સુનીલ ગાવસ્કરથી કરી મુલાકાત

ઉલ્લેખનીય છે કે ફિલ્મ શૂટિંગ શરૂ થઇ ગયું છે. ફિલ્મનું શૂટિંગ લંડન અને સ્કોટલેન્ડના લોકેશન પર જઈને  શૂટ કરવાની તૈયારી છે. માહિતી અનુસાર આ ફિલ્મનું શુટિંગ 100 દિવસ સુધી ચાલશે.