Not Set/ સલમાન ખાનની દબેંગ ટૂર કેન્સલ થવાનું છે આ કારણ  

મુંબઇ, સલમાન ખાનની દુબઇની મહત્વાકાંક્ષી ટૂર દબેંગ રીલોડડ રદ કરવામાં આવી છે. જોકે આ ટૂર રદ થવાનું કારણ કોઈ અન્ય મુશ્કેલી નથી પરંતુ વરસાદ છે. આ ટૂર માટે ઘણા સ્ટાર દુબઈ પહોંચી ચૂક્યા હતા.આ કલાકારોમાં સોનાક્ષી સિન્હા,આયુષ શર્મા, કેટરીના કૈફ, ગુરૂ રંધાવા તથા મનીષ પોલનો સમાવેશ થતો હતો. જોકે વરસાદને કારણે આ ટૂર કેન્સલ થઈ છે. દુબઇની […]

Uncategorized
mat 12 સલમાન ખાનની દબેંગ ટૂર કેન્સલ થવાનું છે આ કારણ  

મુંબઇ,

સલમાન ખાનની દુબઇની મહત્વાકાંક્ષી ટૂર દબેંગ રીલોડડ રદ કરવામાં આવી છે. જોકે આ ટૂર રદ થવાનું કારણ કોઈ અન્ય મુશ્કેલી નથી પરંતુ વરસાદ છે. આ ટૂર માટે ઘણા સ્ટાર દુબઈ પહોંચી ચૂક્યા હતા.આ કલાકારોમાં સોનાક્ષી સિન્હા,આયુષ શર્મા, કેટરીના કૈફ, ગુરૂ રંધાવા તથા મનીષ પોલનો સમાવેશ થતો હતો.

Image result for salman khan

જોકે વરસાદને કારણે આ ટૂર કેન્સલ થઈ છે. દુબઇની એક વેબસાઈટઅં જણાવ્યા અનુસાર બોલિવૂડ સ્ટાર સલમાન ખાનનો આ શો વરસાદને લીધે કેન્સલ થયો છે.

Related image

જોકે સલમાનના ફેન્સ માટે એક ખુશખબર એ પણ છે કે સલમાન ખાનની દંબગ સીરીઝની ત્રીજી ફિલ્મ દબંગ 3 બીજી એપ્રિલે ફ્લોર પર જશે અને આ ફિલ્મને પ્રભદેવા ડિરેકટ કરશે. તો વળી સલમાનની ફિલ્મ ભારત પણ ચર્ચામાં છે આ ફિલ્મ વર્ષ 2014માં આવેલી દક્ષિણ કોરિયાની ફિલ્મ ઓડ ટૂ માય ફાધરની રિમેક છે