Not Set/ સલમાન ખાનને શેર કર્યું ફિલ્મ “ભારત”ના સોન્ગ ‘Chashni’ નું ટીઝર

મુંબઈ, સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘ભારત’નું એક ઓર સોન્ગનું ટીઝીર રિલીઝ થયું છે.ભારતનું ‘સ્લો મોશન’ સોન્ગ બાદ બીજું સોન્ગ ‘ચાસણી’ રિલીઝ થવાનું છે. સલમાન ખાને તેના ટ્વિટર પર ચાસણી’ સોન્ગનું ટીઝર રિલીઝ કરતાં લખ્યું કે, “આ ઈદ પર…’ઇશ્ક મીઠા હૈ’. ચાસણી ગીતને જાણીતા સંગીતકારો વિશાલ અને શેખરે કમ્પોઝ કર્યું છે અને અભિજીત શ્રીવાસ્તવે આ ગીતને […]

Entertainment
rero 10 સલમાન ખાનને શેર કર્યું ફિલ્મ "ભારત"ના સોન્ગ 'Chashni' નું ટીઝર

મુંબઈ,

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘ભારત’નું એક ઓર સોન્ગનું ટીઝીર રિલીઝ થયું છે.ભારતનું ‘સ્લો મોશન’ સોન્ગ બાદ બીજું સોન્ગ ‘ચાસણી’ રિલીઝ થવાનું છે.

સલમાન ખાને તેના ટ્વિટર પર ચાસણી’ સોન્ગનું ટીઝર રિલીઝ કરતાં લખ્યું કે, “આ ઈદ પર…’ઇશ્ક મીઠા હૈ’. ચાસણી ગીતને જાણીતા સંગીતકારો વિશાલ અને શેખરે કમ્પોઝ કર્યું છે અને અભિજીત શ્રીવાસ્તવે આ ગીતને ગાયું છે.

આ ગીત પર સલમાન કેટરીના કૈફ સાથે રોમાન્સ કરી રહ્યો છે. જ્યારે ‘સ્લો મોશન’ સોન્ગમાં સલમાન દિશા પટની સાથે રોમાન્સ કરતો દેખાયો હતો. ‘ભારત’ ફિલ્મ ઈદ પર 5 જૂને રિલીઝ થવાની છે.

ગીતમાં ‘ભારત’ અને ‘કુમુદ’ સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ સોન્ગની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી છે. વિશાલ-શેખરે અગાઉ સલમાનની ફિલ્મ ‘સુલતાન’ના સોન્ગ ‘જગ ઘૂમેયા’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ના સોન્ગ ‘દિલ દિયાં ગલ્લાં’ માટે પણ મ્યુઝિક આપ્યું હતું.