Not Set/ સલમાને આયુશ શર્માને શીખવ્યું વર્કઆઉટ કરતા, બીગ બોસ માટે કરી રહ્યા છે તૈયાર

મુંબઈ ‘લવયાત્રી’ના લીડ એક્ટર આયુષ શર્મા રવિવારે ‘બિગ બોસ’ સીઝન 12ના સેટ પર જોવા મળશે. આયુષ તેમની ફિલ્મના પ્રમોશન માટે બીગ બોસના ઘરમાં આવશે. શોના એપિસોડ પહેલા મેકર્સે આયુષનો એક ટીઝર વીડીયો કલર્સ ટીવીના વેરીફાઈડ ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. વિડીયોમાં સલમાન ખાન આયુષ શર્માને વર્કઆઉટ શીખવાડી રહ્યા છે અને તેમને બોડી બનાવવાની ટીપ્સ […]

Uncategorized
ytg સલમાને આયુશ શર્માને શીખવ્યું વર્કઆઉટ કરતા, બીગ બોસ માટે કરી રહ્યા છે તૈયાર

મુંબઈ

‘લવયાત્રી’ના લીડ એક્ટર આયુષ શર્મા રવિવારે ‘બિગ બોસ’ સીઝન 12ના સેટ પર જોવા મળશે. આયુષ તેમની ફિલ્મના પ્રમોશન માટે બીગ બોસના ઘરમાં આવશે. શોના એપિસોડ પહેલા મેકર્સે આયુષનો એક ટીઝર વીડીયો કલર્સ ટીવીના વેરીફાઈડ ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. વિડીયોમાં સલમાન ખાન આયુષ શર્માને વર્કઆઉટ શીખવાડી રહ્યા છે અને તેમને બોડી બનાવવાની ટીપ્સ પણ આપી રહ્યા છે. સલમાનનો આ વીડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

વીડીયોની શરૂઆતમાં સલમાન ખાન જિમની અંદર બેક વર્કઆઉટ કરતા જોવા મળશે છે. તે જ સમયે આયુષ શર્મા ત્યાં આવી જાય છે જેના પછી સલમાન આયુષને ટીપ્સ આપતા કહે છે કે બોડી બનાવ પણ શિવાશીષ જેટલા તંગ કપડા ન પહેરો કે ખિસ્સામાં રાખેલ સિક્કા પણ દેખાય.

સલમાન આયુષ એ પણ સમજાવે છે કે બોડી બનાવો, સ્ટ્રોન્ગ બોડી બનાવો. પરંતુ અમારા અમુક બીગ બોસના કન્ટેસ્ટેંટ જેવું નહીં. જેમ કે વારંવાર ક્વિઝ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સલમાનની વર્કઆઉટ ટીપ્સ સલમાનના જિજા આયુશ શર્માને કામ સમયસર સમજમાં આવી જશે.ચાહકો રવિવારના રાત્રેના બિગ બોસ એપિસોડની રાહ જોઇ રહ્યાં છે. આ શક્ય છે કે આજના એપિસોડમાં, રોમિલ-નિર્મલ જોડી ઘરથી બહારથઇ જશે.