Not Set/ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીના આ રહસ્યો નહિ જાણતા હો આપ

આજે સંગીતા બિજલાનીનો 53મોં જન્મદિવસ છે. પોતાના કરિયરમાં સંગીતાની ઓળખાણ ફિલ્મો કરતા વધારે સલમાન ખાન ની ગર્લફ્રેન્ડના રૂપમાં રહી છે. પરંતુ એમના વિષે ઘણી એવા વાતો છે, જે કદાચ એમના ફેન્સ નહિ જાણતા હોય.   સંગીતા બિજલાનીએ માત્ર 16 વર્ષ ની ઉંમરે મોડલિંગ શરુ કરી દીધું હતું. એ દિવસોમાં સંગીતાને બિજલી કહેવામાં આવતી હતી. કારણકે […]

Trending Entertainment

આજે સંગીતા બિજલાનીનો 53મોં જન્મદિવસ છે. પોતાના કરિયરમાં સંગીતાની ઓળખાણ ફિલ્મો કરતા વધારે સલમાન ખાન ની ગર્લફ્રેન્ડના રૂપમાં રહી છે. પરંતુ એમના વિષે ઘણી એવા વાતો છે, જે કદાચ એમના ફેન્સ નહિ જાણતા હોય.

 

સંગીતા બિજલાનીએ માત્ર 16 વર્ષ ની ઉંમરે મોડલિંગ શરુ કરી દીધું હતું. એ દિવસોમાં સંગીતાને બિજલી કહેવામાં આવતી હતી. કારણકે એ જયારે રેમ્પ પર આવતી બધી બાજુ રોશની ફેલાઈ જતી.

સલમાન સાથે સંગીતા નું અફેર ભલે પછીથી શરુ થયું હોય. પરંતુ મોડેલિંગના દિવસોમાં બંને સાથે કામ કરી ચુક્યા હતા.

સંગીતા બિજલાની 1980માં મિસ ઇન્ડિયા બની. અહીંથી જ એમની કરિયરમાં મોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. ત્યારબાદ એમણે મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો.

મિસ ઇન્ડિયા બન્યા બાદ સંગીતા બિજલાની પાસે ધડાધડ ફિલ્મોની ઓફર આવવા લાગી હતી. એમણે પોતાની ફિલ્મી કરિયરમાં 16-17 ફિલ્મો જ કરી હતી.

ફિલ્મોથી વધારે ચર્ચા સંગીતા બિજલાનીના અફેર ને લઈને થતી હતી. સંગીતાએ સલમાન સિવાય જેકી શ્રોફને પણ ડેટ કર્યા હતા.

સંગીતા એ વર્ષ 2010માં ક્રિકેટર પતિ મોહમ્મદ અઝહરુદ્દીન ને છૂટાછેડા આપ્યા હતા.