Not Set/ મિત્રના લગ્નને ખુબ એન્જોય કરી રહી છે આલિયા…જુઓ તસ્વીરો

મુંબઇ, આલિયા ભટ્ટે તાજેતરમાં જ ગલી બોય જેવી હિટ ફિલ્મ આપી છે. અને હવે તે મુક્ત મને રજાઓ ઇન્જોય કરી રહી છે આલિયા હાલમાં તેની મિત્ર દેવિકા આડવાણીના લગ્નમાં વ્યસ્ત છે અને કેટલીક તસ્વીરો જોતા એમ લાગે છે કે આલિયા આ લગ્નને ખૂબ જ એન્જોય કરી રહી છે. આલિયાએ ફેશન ડિઝાઇનર અનિતા ડોગરેનો ડિઝાઇન કરેલા ચણિયાચોળી પહેર્યા […]

Entertainment

મુંબઇ,

આલિયા ભટ્ટે તાજેતરમાં જ ગલી બોય જેવી હિટ ફિલ્મ આપી છે. અને હવે તે મુક્ત મને રજાઓ ઇન્જોય કરી રહી છે આલિયા હાલમાં તેની મિત્ર દેવિકા આડવાણીના લગ્નમાં વ્યસ્ત છે અને કેટલીક તસ્વીરો જોતા એમ લાગે છે કે આલિયા આ લગ્નને ખૂબ જ એન્જોય કરી રહી છે.

આલિયાએ ફેશન ડિઝાઇનર અનિતા ડોગરેનો ડિઝાઇન કરેલા ચણિયાચોળી પહેર્યા હતા. આસમાની રંગના ચણિયા ચોળીમાં અને લાઇટ મેકઅપમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગતી હતી.

https://www.instagram.com/p/BuJRJoMHYSp/?utm_source=ig_embed

આલિયાએ કેટલાક ફંક્શનમાં ફ્લોરલ ચણિયાચોળી પહેર્યા હતા. જે તેના ચાહકોને ખૂબ પસંદ આવ્યા હતા.

https://www.instagram.com/p/BuJUeztg5aW/?utm_source=ig_embed