Not Set/ શાહરૂખ ખાનનો પુત્ર અબરામ ખાન આ ફિલ્મમાં જોવા મળ્યો હતો,જુઓ વિડીયો

મુંબઈ શાહરૂખ ખાનનો પુત્ર અબરામ  ખાન 27 મે 2018 ના રોજ પોતાનો પાંચમો જન્મદિવસ ઉજવ્યો છે. અબરામના દેખાવને જોતા લાગે છે કે તે બોલીવુડમાં આગળ વધશે અને બોલીવુડમાં કિંગ ખાનની જેમ આગળ જશે. પરંતુ થોડા લોકો જ જાણે છે કે પાંચ વર્ષનો અબરામ પહેલેથી જ 1 વર્ષની ઉમરે બોલીવુડમાં ડેબ્યું કરી ચુક્યો છે. https://www.instagram.com/p/BjQEEWBhEMc/?hl=en&taken-by=gaurikhan# આપને […]

Entertainment Videos

મુંબઈ

શાહરૂખ ખાનનો પુત્ર અબરામ  ખાન 27 મે 2018 ના રોજ પોતાનો પાંચમો જન્મદિવસ ઉજવ્યો છે. અબરામના દેખાવને જોતા લાગે છે કે તે બોલીવુડમાં આગળ વધશે અને બોલીવુડમાં કિંગ ખાનની જેમ આગળ જશે. પરંતુ થોડા લોકો જ જાણે છે કે પાંચ વર્ષનો અબરામ પહેલેથી જ 1 વર્ષની ઉમરે બોલીવુડમાં ડેબ્યું કરી ચુક્યો છે.

https://www.instagram.com/p/BjQEEWBhEMc/?hl=en&taken-by=gaurikhan#

આપને જણાવી દઈએ કે વર્ષ 2014 માં શાહરુખની ફિલ્મ “હેપ્પી ન્યૂ યર”થી અબરામએ બોલીવુડમાં શરૂઆત કરી હતી. વાસ્તવમાં, જ્યારે આ ફિલ્મનો ક્રેડિટ સ્કોર આવ્યો, ત્યારે શાહરૂખ ખાન નાના બાળક સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ બાળક બીજું કોઈ નહિ પરંતુ અબરામ હતો. અબરામની કેમિયો ભૂમિકા પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

અબરામની જેમ, તેમના મોટા ભાઈ આર્યન ખાનએ પણ તેમના પિતા શાહરૂખની ફિલ્મ સાથે જોડાયો  છે. આર્યન ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મમાં શાહરૂખનના બાળપણની ભૂમિકા ભજવી હતી. જણાવી એ કે અબરામના જન્મદિવસે, માતા ગૌરી ખાનએ તેની અને અબરામની ફોટો શેર કરી હતી અને તેને જન્મદિવસની ખાસ ભેટ આપી હતી. ગૌરીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર અબરામ સાથે બે ફોટા શેર કર્યા અને લખ્યું કે ”Happy bday, my gorgeous”.

https://www.instagram.com/p/BjQEEWBhEMc/?hl=en&taken-by=gaurikhan#