Not Set/ શાહરૂખની ફિલ્મ ‘ઝીરો’ના સેટ પર લાગી આગ

મુંબઇ, શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ના સેટ પર ગુરુવારના રોજ આગ લગવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસે કહ્યું હતું કે આ બનાવ મુંબઈની ફિલ્મસીટીમાં લાગી હતી. અહેવાલો અનુસાર જયારે આગ લાગી ત્યારે શાહરૂખ સેટ પર હતા અને તેમને કોઈ જ ઈજા થઇ નહતી. આપને જણાવી દઈએ કે ડાયરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’ શાહરૂખ ખાન, અનુષ્કા […]

Uncategorized

મુંબઇ,

શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ના સેટ પર ગુરુવારના રોજ આગ લગવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસે કહ્યું હતું કે આ બનાવ મુંબઈની ફિલ્મસીટીમાં લાગી હતી. અહેવાલો અનુસાર જયારે આગ લાગી ત્યારે શાહરૂખ સેટ પર હતા અને તેમને કોઈ જ ઈજા થઇ નહતી.

Image result for shahrukh khan Zero set fire

આપને જણાવી દઈએ કે ડાયરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’ શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફની આસપાસ ફરતી સ્ટોરી છે. સ્ટોરી ઓછી હાઈટ વાળા બઉઆ (શાહરૂખ ખાન)ની છે. જેને અનુષ્કા શર્માથી પ્યાર થઇ જાય છે. ફિલ્મમાં અનુષ્કાને પણ સેરેબ્રલ પાલસીની સમસ્યા છે.

Image result for shahrukh khan Zero set fire

તેમની સ્ટોરીમાં ડ્રામૈટિક ટર્ન આવે છે જ્યારે તે બોલિવૂડની અભિનેત્રી બબિતા કુમારી (કેટરીના કૈફ) ના પ્રેમમાં પડે છે. ‘ઝીરો’માં અભય દેઓલ, તિગ્માંશુ ધુલિયા, જાવેદ ઝાફરી અને આર માધવન પણ છે. ફિલ્મમાં શ્રીદેવી, સલમાન ખાન, કાજોલ, દીપિકા પાદુકોણ અને રાની મુખર્જી કેમિયોમાં જોવા મળશે. ફિલ્મ 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે.

Image result for shahrukh khan Zero set fire