Not Set/ Photo: ક્રિસમસ પર જોવા મળ્યો શર્લિન ચોપરાનો હોટ અવતાર

મુંબઇ, ક્યારેક વોલપેપર ક્વીન કહેવાતી શર્લિન ચોપરા પાસે હાલ કોઈ જ ફિલ્મો નથી, પરંતુ ટી સોશિઅલ મીડિયા પર તેના હોટ  અને બોલ્ડ ફોટાઓ પોસ્ટ કરીને તાપમાન વધારી રાખે છે. ક્રિસમસનો રંગ શર્લિન પર ચડ્યો અને તેને તેના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. રેડ ડ્રેસમાં તે અત્યંત હોટ લાગી રહી છે. તેણે […]

Uncategorized
bo Photo: ક્રિસમસ પર જોવા મળ્યો શર્લિન ચોપરાનો હોટ અવતાર

મુંબઇ,

ક્યારેક વોલપેપર ક્વીન કહેવાતી શર્લિન ચોપરા પાસે હાલ કોઈ જ ફિલ્મો નથી, પરંતુ ટી સોશિઅલ મીડિયા પર તેના હોટ  અને બોલ્ડ ફોટાઓ પોસ્ટ કરીને તાપમાન વધારી રાખે છે.

ક્રિસમસનો રંગ શર્લિન પર ચડ્યો અને તેને તેના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. રેડ ડ્રેસમાં તે અત્યંત હોટ લાગી રહી છે. તેણે ક્રિસમસ પર વિશ કર્યું છે. ફોટોમાં ક્રિસમસનો માહોલ દેખાય છે.

1545657354 1831 Photo: ક્રિસમસ પર જોવા મળ્યો શર્લિન ચોપરાનો હોટ અવતાર

શર્લિનના આ અંદાજ તેના ચાહકો દ્રારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તે આ તસ્વીરમાં ખુબ જ સુંદર લાગી રહી છે.