Not Set/ શ્વેતા બચ્ચનના સસરા રાજન નંદાનું નિધન, અમિતાભ બચ્ચને ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાના સસરા રાજન નંદાનું અવસાન થયું છે. માહિતી અનુસાર, તેમણે ગુડગાંવના એક હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. અમિતાભ બચ્ચને આ વિશે માહિતી ટ્વિટ કરીને શેર કરી છે. 🙏🙏🙏🙏 https://t.co/03bIsAjfqc — Amitabh Bachchan (@SrBachchan) August 5, 2018 રિશી કપૂરની પુત્રી અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ રાજન નંદાની ફોટો ઇન્સ્ટાગ્રામ […]

Trending Entertainment

મુંબઈ

અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાના સસરા રાજન નંદાનું અવસાન થયું છે. માહિતી અનુસાર, તેમણે ગુડગાંવના એક હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. અમિતાભ બચ્ચને આ વિશે માહિતી ટ્વિટ કરીને શેર કરી છે.

રિશી કપૂરની પુત્રી અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ રાજન નંદાની ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રિદ્ધિમા કપૂરે લખ્યું છે કે, તમે હંમેશાથી એક લિજેંડ રહ્યા છે અને રહેશો. તમે ખુબ જ મિસ કરીશું અંકલ. આરઆઇપી રાજન અંકલ.

https://instagram.com/p/BmGogIRBj8y/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

આપને જણાવી દઈએ કે, રાજન નંદા Escorts ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડારેક્ટર હતા. તેમના મૃત્યુના સમાચાર પછી, કુટુંબના સદસ્યો સહિતના ઘણાં ગાઢ સંબંધીઓ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે. રાજન નંદા રાજ કૂપરની પુત્રી રિતુ નંદાના પતિ હતા. તેમના બે બાળકો નિખિલ નંદ અને નતાશા નંદા છે.