Not Set/ 5 મી વેડિંગ એનિવર્સરી પર સોહા અલી ખાન અને કૃણાલ ખેમુએ શેર કર્યો થ્રોબેક વિડીયો, જુઓ

બોલિવૂડ એક્ટર્સ સોહા અલી ખાન અને કુણાલ ખેમુ 25 જાન્યુઆરીએ તેઓ તેની 5 મી વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. તેણે 25 જાન્યુઆરી 2015 ના રોજ લગ્ન કરીને પતિ-પત્નીના પવિત્ર બંધનના બંધાય ગયા હતા. તેમની  વેડિંગ એનિવર્સરીના વિશેષ પ્રસંગે કુણાલ અને સોહાએ લગ્નનો થ્રોબેક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ ભાવનાત્મક અને સુંદર છે. વીડિયોમાં […]

Uncategorized

બોલિવૂડ એક્ટર્સ સોહા અલી ખાન અને કુણાલ ખેમુ 25 જાન્યુઆરીએ તેઓ તેની 5 મી વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. તેણે 25 જાન્યુઆરી 2015 ના રોજ લગ્ન કરીને પતિ-પત્નીના પવિત્ર બંધનના બંધાય ગયા હતા. તેમની  વેડિંગ એનિવર્સરીના વિશેષ પ્રસંગે કુણાલ અને સોહાએ લગ્નનો થ્રોબેક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ ભાવનાત્મક અને સુંદર છે.

વીડિયોમાં સોહા અને કુણાલના લગ્નની તૈયારી, મહેંદી સમારોહ અને સંગીત સમારોહ બતાવવામાં આવ્યો છે, જેમાં સૈફ અલી ખાન, કરીના કપૂર, સુમિત વ્યાસ, યુવરાજ સિંહ, રણવિજય સિંહ સહિત બોલિવૂડની તમામ હસ્તીઓ ડાન્સ કરતી જોવા મળી રહી છે. લગ્નના દિવસે સોહાએ હળવા નારંગી લહેંગા પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે સોહા દુલ્હનના ડ્રેસમાં આવે છે.

https://www.instagram.com/tv/B7umjI9hPdJ/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે સોહાએ વર્ષ 2017 માં નાની પરી ઇનાયા નૌમી ખેમુને જન્મ આપ્યો હતો. સોહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે તેના પતિ અને પુત્રીના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

https://www.instagram.com/p/B64_V0lBxzC/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B5ucuv1hPI8/?utm_source=ig_embed

વર્કફ્રન્ટની વાત કરીએ તો, કૃણાલ ખેમુ આજકાલ આવનારી ફિલ્મ ‘મલંગ’માં વ્યસ્ત છે, જેમાં દિશા પાટની, આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.