Not Set/ જાણો, કાર્તિક આર્યન તેમની આગામી ફિલ્મમાં કયા રોલમાં આવશે નજર…

‘સોનુ કી ટીટુ કી સ્વીટી’થી આ વર્ષે એક્ટર કાર્તિક આર્યન 100 કરોડ ક્લબમાં સામિલ થઇ ચૂકેલ છે. આ ઉપરાંત કિરિક પાર્ટીમાં જોવા મળેલ કાર્તિક આર્યન પાસે ‘લુકા છીપી’જેવી ફિલ્મ પણ છે. જોકે કાર્તિકનીઆ ફિલ્મની શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ચુક્યું છે અનેહવે સમાચાર છે કે તેઓ અનીસ બજ્મીની આગામી ફિલ્મ પણ સાઇન કરી લીધી છે. વેલ […]

Uncategorized
RQ જાણો, કાર્તિક આર્યન તેમની આગામી ફિલ્મમાં કયા રોલમાં આવશે નજર...

‘સોનુ કી ટીટુ કી સ્વીટી’થી આ વર્ષે એક્ટર કાર્તિક આર્યન 100 કરોડ ક્લબમાં સામિલ થઇ ચૂકેલ છે. આ ઉપરાંત કિરિક પાર્ટીમાં જોવા મળેલ કાર્તિક આર્યન પાસે ‘લુકા છીપી’જેવી ફિલ્મ પણ છે.

Image result for KARTIK AARYAN LUKA CHUPPI

જોકે કાર્તિકનીઆ ફિલ્મની શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ચુક્યું છે અનેહવે સમાચાર છે કે તેઓ અનીસ બજ્મીની આગામી ફિલ્મ પણ સાઇન કરી લીધી છે. વેલ મેકર્સે ભલે એક્ટરને ફાઇનલ કરી લીધોહોય પરંતુ તેમની એક્ટ્રેસને લઈને શોધ સમાપ્ત થઇ નથી. આ ફિલ્મને પ્રોડ્યુસ કરે રહેલ ભૂષણ કુમાર અને મેકર્સ ઇચ્છે છે કે ફિલ્મમાં આવી એક્ટ્રેસ હોવી જોઈએ કે જેને ક્યારેય કોઈ ફિલ્મમાં કામ કર્યું ના હોય.

Related image

અનીસ બજ્મીએ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કર્યું છે, જે તેમના ટ્રેડમાર્કસ્ટાઇલમાં હશે. કાર્તિક આ ફિલ્મમાં કોલેજ સ્ટુડન્ટની ભૂમિકામાં દેખાશે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમને પિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ પસંદ છે. કહેવાય છે કે ફિલ્મ આગામી વર્ષ સુધી મધ્ય સુધી ફ્લોર પર આવશે, જેના પછી તેનું શૂટિંગ વિદેશમાં થશે. આ ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે કંઈ સ્ટાર કિડ  નજરે પડશે અથવા તો કંઈ એક્ટ્રેસ તે જોવાનું રહશે.