Not Set/ એસએસ રાજામૌલીની RRR 8 જાન્યુઆરી 2021 ના રોજ 10 ભાષાઓમાં થશે રિલીઝ

“આરઆરઆર” ના નિર્માતાઓએ આખરે એસએસ રાજામૌલીની સ્ટારકાસ્ટથી સજેલી મેગ્નમ ઓપસની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ આરઆરઆર 8 જાન્યુઆરી 2021 ના રોજ રીલિઝ થશે. આરઆરઆર ટીમે તેના સોશિયલ મીડિયા પર ઘોષણા કરતા લખ્યું કે, “આરઆરઆર 8 જાન્યુઆરી 2021 ના રોજ રીલિઝ થશે! અમને ખબર છે કે પ્રતીક્ષા લાંબી છે પરંતુ અમે વચન આપીએ છીએ […]

Uncategorized
aaaaaaaa 6 એસએસ રાજામૌલીની RRR 8 જાન્યુઆરી 2021 ના રોજ 10 ભાષાઓમાં થશે રિલીઝ

“આરઆરઆર” ના નિર્માતાઓએ આખરે એસએસ રાજામૌલીની સ્ટારકાસ્ટથી સજેલી મેગ્નમ ઓપસની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ આરઆરઆર 8 જાન્યુઆરી 2021 ના રોજ રીલિઝ થશે. આરઆરઆર ટીમે તેના સોશિયલ મીડિયા પર ઘોષણા કરતા લખ્યું કે, “આરઆરઆર 8 જાન્યુઆરી 2021 ના રોજ રીલિઝ થશે! અમને ખબર છે કે પ્રતીક્ષા લાંબી છે પરંતુ અમે વચન આપીએ છીએ કે અમે તમને વચ્ચે અપડેટ્સ આપતા રહીશું.”#RRROnJan8th

ડીવીવી દાન્ય્યા દ્વારા નિર્માતા ડીવીવી એન્ટરટેઇનમેન્ટ હેઠળ અને એસ.એસ. રાજામૌલી દ્વારા દિગ્દર્શિત, “આરઆરઆર” વિશ્વભરની દસ ભારતીય ભાષાઓમાં એક સાથે રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન સાથે મુખ્ય ભૂમિકામાં રામ ચરણ અને જુનિયર એનટીઆર છે. આ ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય કલાકારો રે સ્ટીવેન્સન, એલિસન ડૂડી અને ઓલિવિયા મોરિસ પણ જોવા મળશે.

આ ફિલ્મ સ્વતંત્રતા સેનાનીઓના જીવન પર આધારીત છે અને સાચી ઘટનાઓથી પ્રેરિત  એસ.એસ રાજામૌલીની આ પહેલી ફિલ્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.