Not Set/ ધ ફોરગોટન આર્મીએ લાઈવ પર્ફોર્મન્સ કરી બનાવ્યો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ

ડિરેક્ટર કબીર ખાન ‘ધ ફોરગોટન આર્મી – આઝાદી કે લિયે’ ના મ્યુઝીક આલ્બમ પર એક હજાર કલાકારની સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. એમેઝોન પ્રાઇમ વિડિયો એ એક વિશાળ ઇવેન્ટમાં આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ માં એક હજાર ગાયકોએ મ્યુઝીક ઇન્સ્ટ્રુંમેન્ટની સાથે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. પ્રીતમ અને મ્યુઝિક આપ્યું હતું. આ સિદ્ધિ ને […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 7 ધ ફોરગોટન આર્મીએ લાઈવ પર્ફોર્મન્સ કરી બનાવ્યો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ

ડિરેક્ટર કબીર ખાન ‘ધ ફોરગોટન આર્મી – આઝાદી કે લિયે’ ના મ્યુઝીક આલ્બમ પર એક હજાર કલાકારની સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. એમેઝોન પ્રાઇમ વિડિયો એ એક વિશાળ ઇવેન્ટમાં આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ માં એક હજાર ગાયકોએ મ્યુઝીક ઇન્સ્ટ્રુંમેન્ટની સાથે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. પ્રીતમ અને મ્યુઝિક આપ્યું હતું.

<em>The Forgotten Army</em> Concert With 1,046 Performers Sets A Guinness Record

આ સિદ્ધિ ને લઈને ખુશી વ્યક્ત કરતાં કબીર ખાને કહ્યું હતું કે “આ કુશળતા સાથે એક ઊંચા સ્તર નું ધમાકેદાર પરફોર્મન્સ હતું. લાર્જેસ્ટ ઇન્ડિયન સિનેમેટિક મ્યુઝીક બેન્ડને જોવું અને મને સાંભળવા માટે આ કાર્યક્રમમાં હાજર રહેવું મારા માટે ખુશીની વાત છે. એમેઝોન ઓરિજિનલ સિરિઝ “ધ ફોર ગોટન આર્મી – આઝાદી કે લિયે ના મ્યુઝીક ને લોન્ચ કરવા અને આપણા દેશમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપ વાનો આ સારો અવસર હતો .એ માટે હું એમેઝોન પ્રાઇમ વીડિયો ને શુભેચ્છા આપું છું.”

તો બીજી તરફ પ્રીતમે કહ્યું હતું કે હું આઝાદ હિન્દ ફોજના બહાદુર સૈનિકોને યાદમાં આયોજિત, પ્રતિભાશાળી સંગીતકારોના આ સામુહિક પર્ફોર્મન્સ માં સામેલ થઈ ને ખૂબ ઉત્સાહિત છું. પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે સૌ કોઈ સાથે મળીને આપણા ઇતિહાસ અને ભારતીય રાષ્ટ્રીય સેનાના ત્યાગીને સમજવાનો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.