મુંબઈ
ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ પ્રથમ દિવસ બોક્સ ઓફિસ પર રૂપિયા10 કરોડ થી વધુની કમાણી કરી છે. જણાવી એ કે ફિલ્મ ‘વીરે દી વેડિંગ’એ ઘણી ફિલ્મોની ઓપનિંગ કલેક્શનનો રેકોર્ડ્સ તોડ્યો છે. કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાની આ ફિલ્મ માત્ર દેશમાં નહીં વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
આપને જણાવી દઈએ કે બોલ્ડ કન્ટેન્ટ અને ચાર ફ્રેન્ડસની લાઈફ પર બેસ્ડ ‘વીરે દી વેડિંગ’ યંગ ગ્રુપને ખૂબ આકર્ષિત કરી રહી છે. જ્યાં આ ફિલ્મને દેશભરમાં ઓપનિંગ ડે પર જબરદસ્ત કમાણી કરી છે ત્યાં વિદેશમાં પણ ફિલ્મની શરૂઆત જોરદાર જણાવવા મળી રહી છે. ફિલ્મ ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શે ફિલ્મની ઓવરસીઝ માર્કેટમાં ઓપનિંગ ડે કલેક્શનની રિપોર્ટ શેર કરી છે.
#VeereDiWedding opens to 10.70 crores on Day 1! THIRD highest opener of the year. A film without a hero & A rated. Clearly the future is female 🙏🏼❤ Book your tickets now: https://t.co/EnDO5Ixqma! #VDWInCinemas#KareenaKapoorKhan @sonamkapoor @reallyswara @shikhatalsania pic.twitter.com/D0WWTmskyZ
— Veere Di Wedding (@vdwthefilm) June 2, 2018
મહત્વનું છે કે આ ફિલ્મને વિદેશમાં પ્રદર્શનને લઈને ટ્રેડ એનાલિસ્ટે ટ્વીટ કર્યું છે, આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં ‘વીરે દી વેડિંગ’ની શાનદાર શરૂઆત રહી છે, શુક્રવારના રોજ ઓસ્ટ્રેલિયામાં 54.87 લાખ રૂપિયા અને ત્યાર આ ફિલ્મ ટોપ લિસ્ટમાં ડેબ્યુ નંબર 7 પર છે, UKમાં 58.49 લાખ લિસ્ટમાં ડેબ્યુ નંબર 8 જાણવા મળી રહ્યો છે, ન્યૂઝીલેન્ડમાં 16.82 લાખ ટોપ લિસ્ટમાં ડેબ્યુ નંબર 5 છે.
#VeereDiWedding screen count…
India: 2177
Overseas: 470
Worldwide total: 2647 screens— taran adarsh (@taran_adarsh) June 2, 2018
ઉલ્લેખનીય છે કે ફિલ્મ વીરે દી વેડિંગ કુલ 2647 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ભારતમાં 2177 અને વિદેશમાં 470 સ્ક્રીન્સનો સમાવેશ થાય છે.
The general feeling is, cuss words and adult themed Indian movies *DON’T* work Overseas… #VeereDiWedding has shattered the myth… The film breezes into the TOP 10 charts of Australia, UK and New Zealand and this is no small achievement… Data follows… @Rentrak
— taran adarsh (@taran_adarsh) June 2, 2018
