Not Set/ ટીવી એક્ટ્રેસ હિના ખાન ઇન્ડો-હોલીવુડ ફિલ્મમાં મળશે જોવા, જુઓ Photos

મુંબઈ, ટીવીની સુંદર અભિનેત્રી હિના ખાન ટૂંક સમયમાં ઇન્ડો-હોલીવુડ ફિલ્મ ફિલ્મ કન્ટ્રી ઓફ બ્લાઇન્ડમાં જોવા મળવાની છે. તેના લુકની કેટલીક ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર તેની ફિલ્મના ફર્સ્ટ લુકની ફોટો શેર કરી છે. આ સાથે હિનાએ કેપ્શનમાં લખ્યું, ‘મળીશું ગોશા થી, મારો પહેલો ઇન્ડો-હોલીવુડ પ્રોજેક્ટ, ડાયરેક્ટ […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaamahi 3 ટીવી એક્ટ્રેસ હિના ખાન ઇન્ડો-હોલીવુડ ફિલ્મમાં મળશે જોવા, જુઓ Photos

મુંબઈ,

ટીવીની સુંદર અભિનેત્રી હિના ખાન ટૂંક સમયમાં ઇન્ડો-હોલીવુડ ફિલ્મ ફિલ્મ કન્ટ્રી ઓફ બ્લાઇન્ડમાં જોવા મળવાની છે. તેના લુકની કેટલીક ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર તેની ફિલ્મના ફર્સ્ટ લુકની ફોટો શેર કરી છે. આ સાથે હિનાએ કેપ્શનમાં લખ્યું, ‘મળીશું ગોશા થી, મારો પહેલો ઇન્ડો-હોલીવુડ પ્રોજેક્ટ, ડાયરેક્ટ બાય વન એન્ડ ઓનલી રાહત કાઝમી, ‘કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ’.

Instagram will load in the frontend.

હિના ખાનના લુક વિશે વાત કરવામાં આવે તો તે આદિવાસી ગેટઅપમાં જોવા મળી રહી છે. તે પ્રાણીની ચામડી અને ફરથી બનેલા કપડાં પહેરેલી જોવા મળે છે. આ લુક સાથે, હિનાના હાથમાં ધનુષ્ય છે અને તે નિશાન બનાવીને ઊભીલી જોવા મળી રહી છે.

આ સાથે જ હિના ખાને પણ આ લુક માટે ગ્રીન કલરનો લેન્સ લગાવ્યા છે. આપને જણાવી દઇએ કે ફિલ્મ ‘કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ’માં હિના ખાન ગોશા નામની દિવ્યાંગ છોકરીની ભૂમિકામાં નજરે પડનાર છે. આ ફિલ્મ માટે હિનાએ દિવ્યાંગ સ્કૂલમાં તાલીમ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.