Not Set/ Video : ફિલ્મ ધડકના એક્ટર ઈશાને ગાયું સોન્ગ, વીડિયો થયો વાઇરલ

મુંબઈ ફિલ્મ ‘ધડક’નું ટાઇટલ ટ્રેક લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. આ ગીત અજય ગોગાવલે ગાયું છે અને આ સોંગને અત્યાર સુધીમાં 7 કરોડ 78 લાખથી વધુ વખત YouTube પર જોવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મમાં લીડ રોલ કરી રહેલા અભિનેતા ઈશાન પણ એટલા ખરાબ ગાયક નથી. હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ […]

Trending Entertainment Videos
મુંબઈ
ફિલ્મ ‘ધડક’નું ટાઇટલ ટ્રેક લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. આ ગીત અજય ગોગાવલે ગાયું છે અને આ સોંગને અત્યાર સુધીમાં 7 કરોડ 78 લાખથી વધુ વખત YouTube પર જોવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મમાં લીડ રોલ કરી રહેલા અભિનેતા ઈશાન પણ એટલા ખરાબ ગાયક નથી.
હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ઇશાન ફિલ્મનું ટાઇટલ ટ્રેક ગાઈ રહ્યા છે.
ઈશાને કોઈ કાકોરા એપ્લિકેશનની મદદથી આ ગીત ગાયું છે, કારણ કે ગીતનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સંભળાય છે. ઇશાનના આ વીડિયોને ઇન્ટરનેટ પર લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે.

 

https://www.instagram.com/p/Blm0G1SF9Om/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

બોલિવૂડ બોક્સ ઓફિસમાં ભાગ્યે જ કોઇ ન્યુકમર જોડી હશે કે,જેની ફિલ્મ 50 કરોડની કમાણી આંકડો પાર કરી શકી છે. જહાનવી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ‘ધડક’એ 8 દિવસમાં રૂ. 54 કરોડની કમાણી કરી છે.
બોક્સ ઓફિસ પર સારી કમાણી કરનારી ફિલ્મ “ધડક”ના નિર્માતા કરણ જોહરે પણ જહાનવી કપૂર અને ઈશાન અંગે એક લાગણીશીલ પોસ્ટ લખી છે.
કરણ જોહરે બન્ને એક્ટ્રેર્સની આ ફિલ્મનો એક સુંદર ફોટા શેર ફોટો શેર કરતા લખ્યું, ‘દૂર સુધી અને આગળની તરફ જોતા રહો, એક નવો રસ્તો અને એક રોમાંચક સફર તેના માટે રાહ જોઈ રહ્યું છે … મહાન ફિલ્મો અને નિરંતર શીખો ! તમારું ફિલ્મોમાં સ્વાગત છે.