Not Set/ વિડીયો, સલમાન ખાનના ભાણીયા આહિલ સાથે મસ્તી કરતા જોવા મળી સોનાક્ષી-જેકલીન

મુંબઈ સોનાક્ષી સિંહા, જેકલીન હાલમાં સલમાન ખાન સાથે ફિલ્મ દબંગના વર્લ્ડ ટૂર પર  છે. પરંતુ આ વ્યસ્ત શેડ્યુલમાં બન્ને એક્ટ્રેસને કંપની આપવા માટે આવ્યા સલમાન ખાનનો ભાણિયો આહિલ. https://instagram.com/p/Bkm9zPXlclh/?utm_source=ig_embed આહિલ સાથે મસ્તી કરતા સોનાક્ષી- જેકલીનને એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં, આહિલ  જેકલીન ડિઝનીલેન્ડમાં  જોવા મળી રહ્યા છે. અન્ય વિડીયોમાં, આહિલ સોનાક્ષી એ જિમ […]

Entertainment Videos

મુંબઈ

સોનાક્ષી સિંહા, જેકલીન હાલમાં સલમાન ખાન સાથે ફિલ્મ દબંગના વર્લ્ડ ટૂર પર  છે. પરંતુ આ વ્યસ્ત શેડ્યુલમાં બન્ને એક્ટ્રેસને કંપની આપવા માટે આવ્યા સલમાન ખાનનો ભાણિયો આહિલ.

https://instagram.com/p/Bkm9zPXlclh/?utm_source=ig_embed

આહિલ સાથે મસ્તી કરતા સોનાક્ષી- જેકલીનને એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં, આહિલ  જેકલીન ડિઝનીલેન્ડમાં  જોવા મળી રહ્યા છે. અન્ય વિડીયોમાં, આહિલ સોનાક્ષી એ જિમ ટ્રેનર તરીકે એકસરસાઈઝ કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે.

https://instagram.com/p/Bko0VqZlWGD/?utm_source=ig_embed

સલમાન ખાનની બહેન અર્પિતા ખાનઆહિલ સાથે જેકલીનની એક ફોટો પોસ્ટ કરી છે અને લખ્યું છે કે આહિલ ફર્સ્ટ ક્રશ  જેકી.

https://instagram.com/p/BkoOtOUjIwd/?utm_source=ig_embed

https://instagram.com/p/BkjbO7Xny7D/?utm_source=ig_embed