Not Set/ પુલવામામાં એટેક બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. હરકતમાં,SCA દ્વારા પાકિસ્તાનનું નામ બેનરમાંથી કાઢી નાખ્યું

રાજકોટ, રાજકોટમાં પુલવામામાં એટેક બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશ્યેન હરકતમાં આવી ગયો છે. SCA દ્રારા પોકિસ્તાનનું નામ બેનરમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. 6 દેશના નામનું બેનર SCA માં લગાડવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના SCAમાં મુખ્ય 6 દેશોના નામની પ્લેટ લગાવવામાં આવી છે. જેમાં સૌથી પ્રથમ ઈન્ડિયા, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, ઈન્ગ્લેન્ડ, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થતો […]

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટમાં પુલવામામાં એટેક બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશ્યેન હરકતમાં આવી ગયો છે. SCA દ્રારા પોકિસ્તાનનું નામ બેનરમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. 6 દેશના નામનું બેનર SCA માં લગાડવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના SCAમાં મુખ્ય 6 દેશોના નામની પ્લેટ લગાવવામાં આવી છે. જેમાં સૌથી પ્રથમ ઈન્ડિયા, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, ઈન્ગ્લેન્ડ, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થતો હતો, પરંતુ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનનું નામ SCAના બેનરમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.