Not Set/ photo: રણબીર કપૂરથી નારાજ જોવા મળી રહી છે આલિયા ભટ્ટ?

મુંબઇ, હવે દરેક લોકો જાણે છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રિલેશનશિપમાં છે. આ બંને એક્ટર્સની સાથે હજી સુધી  એક પણ ફિલ્મ આવી નથી, પરંતુ બંને વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળે છે. રિયલમાં જ્યારે પણ આ કપલ જોવા મળ્યું છે ત્યારે લોકોએ હંમેશા તેમની કેમિસ્ટ્રીને પસંદ કરી છે. તસ્વીરમાં આમના વચ્ચેની કેમિસ્ટ્રી નથી. આ […]

Uncategorized
aal 1 photo: રણબીર કપૂરથી નારાજ જોવા મળી રહી છે આલિયા ભટ્ટ?

મુંબઇ,

હવે દરેક લોકો જાણે છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રિલેશનશિપમાં છે. આ બંને એક્ટર્સની સાથે હજી સુધી  એક પણ ફિલ્મ આવી નથી, પરંતુ બંને વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળે છે. રિયલમાં જ્યારે પણ આ કપલ જોવા મળ્યું છે ત્યારે લોકોએ હંમેશા તેમની કેમિસ્ટ્રીને પસંદ કરી છે.

તસ્વીરમાં આમના વચ્ચેની કેમિસ્ટ્રી નથી. આ ફોટો રણબીર અને આલિયાની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પરથી લિક થઇ છે. આ ફોટામાં આલિયા ખુબ જ અપસેટ જોવા મળી રહી છે, જ્યારે રણબીર કપૂર તેના મોબાઇલ ફોનમાં કંઈક જોતા જોવા મળી રહ્યો છે.

Instagram will load in the frontend.

શક્ય છે કે આ ફોટો લાંબા શુટિંગ પછી લેવામાં આવ્યો હોય, જેના કારણે આલિયા પરેશાન અને થાકેલી હોય. જણાવીએ કેઅયાન મુખર્જીના ડાયરેક્શનમાં બની રહેલ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ નું શૂટિંગ હાલ મુંબઇમાં થઇ રહ્યું છે જેમાં રણબીર અને આલિયા ઉપરાંત, અમિતાભ બચ્ચન, નાગાર્જુન, ડિમ્પલ કાપડિયા અને મોની રોય પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ડિસેમ્બર 2019 માં રિલીઝ થશે.

Instagram will load in the frontend.