ગુજરાતી એક્ટર–પ્રોડ્યુસર સિદ્ધાર્થ રાંદેરીયાની પેહલી ફિલ્મ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ સુપરહિટ ફિલ્મ રહી હતી,લોકોને તે ફિલ્મ ખુબ જ પસંદ આવી હતી. આ સફળતા પછી સિદ્ધાર્થ રાંદેરીયા ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’ ફિલ્મ આવી રહી છે. જેમાં દિગ્દર્શન સિદ્ધાર્થ રાંદેરીયાના પુત્ર ઇશાન રાંદેરીયાનું છે. હાલ સોશ્યલમીડિયામાં ધમાલ મચાવી રહ્યું છે આ ટ્રેલર.
ફિલ્મમાં મુખ્ય કલાકરો સિદ્ધાર્થ રાંદેરીયા, જિમિત ત્રિવેદી, તેજલ વ્યાસ, પૂર્વી વ્યાસ, જયેશ મોરે, વ્યોમ નંદી, સુનીલ વિસરાની, અનીલ માંગે અને ફિરોઝ ઈરાની છે.
