Not Set/ છોટાઉદેપુરના પાવી-જેતપુરમાંથી ઝડપાઈ ગાય અને વાછરડા ભરેલી ટ્રક

છોટાઉદેપુરના પાવી-જેતપુરમાંથી ગાય અને વાછરડા ભરેલી ટ્રકને પોલીસે પકડી પાડી છે.મળતી માહિતી મુજબ વડોથ ગામના ત્રણ રસ્તા પાસે કદલાવ પોલીસ દ્વારા નાઇટ પ્રેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમિયાન સુખીડેમ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પાને પોલીસે તપાસ માટે રોક્યો હત. જો કે ટેમ્પોચાલક અંધારામાં મોકાનો લાભ ઉઠાવીને ટેમ્પો મુકીને ફરાર થયો હતો.તપાસ દરમિયાન ટેમ્પામાંથી 13 […]

Uncategorized

છોટાઉદેપુરના પાવી-જેતપુરમાંથી ગાય અને વાછરડા ભરેલી ટ્રકને પોલીસે પકડી પાડી છે.મળતી માહિતી મુજબ વડોથ ગામના ત્રણ રસ્તા પાસે કદલાવ પોલીસ દ્વારા નાઇટ પ્રેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમિયાન સુખીડેમ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પાને પોલીસે તપાસ માટે રોક્યો હત. જો કે ટેમ્પોચાલક અંધારામાં મોકાનો લાભ ઉઠાવીને ટેમ્પો મુકીને ફરાર થયો હતો.તપાસ દરમિયાન ટેમ્પામાંથી 13 જેટલી ગાય અને વાછરડા મળી આવ્યા હતા. જેને પોલીસ બચાવી લીધા હતા. ત્યારબાદ પોલીસે ટેમ્પાચાલક સામે ગુનો નોધીને તજવીજ હાથ ધરી છે.