Not Set/ જુઓ વિડીયો, ટીવી શો ‘બેપનાહ’ની એક્ટ્રેસ જેનિફર વિંગેટે તેના બર્થ-ડે કેક પ્રથમ કોને ખવડાવી ?

મુંબઈ કલર્સ ટીવી શો ‘બેપનાહ’ની એક્ટ્રેસ જેનિફર વિંગેટેનો આજે એટલે કે 30 મે ના રોજ  33મા જન્મદિવસની ઉજવણી કરી રહી છે જેનિફરએ તેમના પરિવારના સભ્યો અને મિત્રોએ સાથે આ ખાસ દિવસની ઉજવણી કરી છે. જેનિફરના કેક કટ કરતા  વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. https://instagram.com/p/BjX1GvXH0Ri/?utm_source=ig_embed આપને જણાવી દઈએ કે એક્ટ્રેસે તેના બર્થ-ડે સેલિબ્રેટ […]

Entertainment Videos

મુંબઈ

કલર્સ ટીવી શો ‘બેપનાહ’ની એક્ટ્રેસ જેનિફર વિંગેટેનો આજે એટલે કે 30 મે ના રોજ  33મા જન્મદિવસની ઉજવણી કરી રહી છે જેનિફરએ તેમના પરિવારના સભ્યો અને મિત્રોએ સાથે આ ખાસ દિવસની ઉજવણી કરી છે. જેનિફરના કેક કટ કરતા  વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

https://instagram.com/p/BjX1GvXH0Ri/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે એક્ટ્રેસે તેના બર્થ-ડે સેલિબ્રેટ દરમિયાન તેને ગ્રીન કલરનો ફ્લોવર પ્રિન્ટેડ મેક્સી પહેર્યું હતું. જન્મદિવસની પાર્ટીમાં તેનો ડોગ બ્રિજર પણ જોવા મળ્યો હતો. અભિનેત્રીએ કેક કટિંગ વિડિયોમાં જેનિફર સાથે ડોગને પણ જોઈ શકાય છે.જેનિફરએ કેકને કાપીને પ્રથમ તેના ડોગને ખવડાવી હતી.

https://instagram.com/p/BjX1Rt1Hdte/?utm_source=ig_embed

 

https://instagram.com/p/BjX0-GjnSiZ/?utm_source=ig_embed

https://instagram.com/p/BjX1KLLnqEB/?utm_source=ig_embed

https://instagram.com/p/BjX1Rt1Hdte/?utm_source=ig_embed