Not Set/ ફેલાયું રહસ્ય, મોડલ શિબાનીએ જે ફોટો શેર કર્યો તેમાં કોણ…?

મુંબઇ  મોડેલ શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરના રિલેશનશિપ અહેવાલો વચ્ચે સોશિયલ મીડિયા પર એક ફોટો વાઇરલ થવાનું શરૂ થઈ ગયું છે. આ તસ્વીર શિબાનીઅે પોતે શેર કરી છે જેમાં શિબાની રોડ પર કોઈ વ્યક્તિની સાથે હાથમાં હાથ પકડીને ચાલતી જોવા મળી રહી છે.આ વ્યક્તિનો ચહેરો દેખાય નથી થયો, જ્યારે શિબાનીનો ચહેરો સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. કદ-કાઠી […]

Uncategorized
ga ફેલાયું રહસ્ય, મોડલ શિબાનીએ જે ફોટો શેર કર્યો તેમાં કોણ...?

મુંબઇ 

મોડેલ શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરના રિલેશનશિપ અહેવાલો વચ્ચે સોશિયલ મીડિયા પર એક ફોટો વાઇરલ થવાનું શરૂ થઈ ગયું છે. આ તસ્વીર શિબાનીઅે પોતે શેર કરી છે જેમાં શિબાની રોડ પર કોઈ વ્યક્તિની સાથે હાથમાં હાથ પકડીને ચાલતી જોવા મળી રહી છે.આ વ્યક્તિનો ચહેરો દેખાય નથી થયો, જ્યારે શિબાનીનો ચહેરો સ્પષ્ટ દેખાઇ રહ્યો છે.

Shibani के लिए इमेज परिणाम

કદ-કાઠી મુજબ એવું લાગે છે કે આ વ્યક્તિ શિબાની સાથે ચાલે છે એ બીજું કોઈ પણ નથી પરંતુ પોતે જાણીતો એક્ટર ડાયરેક્ટર ફરહાન અખ્તર છે. જો કે ચહેરો ઓળખાઇ નથી રહ્યો એટલે   દાવા સાથે કંઇ પણ કહી શકાય નહીં. 

ફોટાના કેપ્શનમાં શિબાનીએ ક્રેડીટ સિવાય કશું લખ્યું ન હતું. જો કે એમ છતાં પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફરહાન અખ્તર છે.

Instagram will load in the frontend.

 હાલ ફરહાન અખ્તર SelfTour2018 માટે કેનેડામાં છે. ફરહાન ઉપરાંત બોલીવુડના સંગીતકાર શંકર એહસાન અને લોય પણ ત્યાં જ  છે. શિબાનીએ જે ફોટા મુક્યો છે તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તે જગ્યા ભારતની નથી. આવામાં એ વાતની સંપૂર્ણ સંભાવના છે કે શિબાની આ સમયે કેનેડામાં છે.જો એમ હોય તોતે શક્ય છે અને જો એવું હોય તો તસ્વીરમાં જે વ્યક્તિ જોવા મળે છે તે ફરહાન અખ્તર સિવાય બીજું કોઈ નથી.

संबंधित इमेज