Skip to content
મિલિંદ સોમન હાલ ૫૩ વર્ષના છે અને તેની ગર્લફ્રેન્ડ હાલ ૨૭ વર્ષની છે
અંકિતા ગુવાહાટી,આસામની રહેવાસી છે
અંકિતા એરહોસ્ટેસ છે
મિલિંદ એક મશહુર એક્ટર અને મોડલ છે
૪ વર્ષથી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે
ઇન્સ્તાગ્રામ પર તેમના ફોલોઅર્સએ કમેન્ટ કરી હતી કે આતો તારી દીકરીની ઉંમરની છે
અંકિતાનું સાચું નામ સુનકુસ્મિતા છે
તેઓ એક વર્ષમાં લગ્ન કરવાના છે એવા સમાચાર મળ્યા છે
મિલિંદનો જન્મ સ્કોટલેંડમાં થયો છે
અંકિતા તેના બોયફ્રેન્ડ સાથે
ઇન્સ્તાગ્રામ તસ્વીર
અવારનવાર ઇન્સ્તાગ્રામ પર તેઓ ફોટા મુક્ત રહે છે
મિલિંદ તેના પરિવાર સાથે
મિલિંદ તેની ગર્લફ્રેન્ડ સાથે