Not Set/ ઈન્ડિયન ક્રશ બની ચુકેલી પ્રિયાની આ અંગત વાતો જે તમે ક્યારેય જાણી નહિ હોય

કેરલની ૧૮ વર્ષીય એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર કે જેનો વિડિયો જ નહિ પરંતુ પોતે ખુદ પણ સોશિયલ મીડિયામાં ફેમસ બની ગઈ છે. આ વિડિયો કલીપએ આવનારી મલયાલમ ફિલ્મ ઉરુ અદર લવનું ગીત ‘Manikya Malaraya Poovi’ નો છે.જેમાં પ્રિયાના આંખના ઈશારા મન મોહી લે તેવા હોવાથી તેને વેલેન્ટાઇન ડેની નિશાની તરીકે વાયરલ કરવામાં આવી રહ્યો છે […]

Top Stories

કેરલની ૧૮ વર્ષીય એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર કે જેનો વિડિયો જ નહિ પરંતુ પોતે ખુદ પણ સોશિયલ મીડિયામાં ફેમસ બની ગઈ છે.

Image result for priya prakash in valentines special video

આ વિડિયો કલીપએ આવનારી મલયાલમ ફિલ્મ ઉરુ અદર લવનું ગીત ‘Manikya Malaraya Poovi’ નો છે.જેમાં પ્રિયાના આંખના ઈશારા મન મોહી લે તેવા હોવાથી તેને વેલેન્ટાઇન ડેની નિશાની તરીકે વાયરલ કરવામાં આવી રહ્યો છે

પ્રિયાનો જન્મ કેરલમાં આવેલા થ્રીસુર જીલ્લમાં થયો હતો.પ્રિયાના પિતાનું નામ પ્રકાશ વારિયર છે.પ્રિયાનું હુલામણું નામ પીયુ છે.નાનપણથી પ્રિયાને એક્ટ્રેસ બનવું હતું.

Image result for priya prakash in valentines special video

પ્રિયાને મલયાલમ અને અંગ્રેજી એમ બે ભાષા જાણે છે.

જુઓ આ વિડીયોમાં,પ્રિયાનો અવાજ કોયલ જેવો મધુર છે

પ્રિયાના ફેન્સના ટવીટ પણ ફેમસ બન્યા

https://twitter.com/iamsouvikpaul/status/962554679237345282?ref_src=twsrc%5Etfw&ref_url=http%3A%2F%2Findianexpress.com%2Farticle%2Ftrending%2Fviral-videos-trending%2Fpriya-prakash-varrier-short-viral-malayalam-clip-manikya-malaraya-poovi-oru-adaar-love-priya-prakash-varrier-singing-channa-mereya-5060631%2F

ઇન્સ્તાગ્રામ પર પ્રિયાના 1 મિલિયન ફોલોઅર છે.

Image result for priya prakash in valentines special video

હાલ પ્રિયા થ્રીસુર માં આવેલી વિમલા કોલેજમાં બીકોમમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. પ્રિયા ફિલ્મક્ષેત્રે ૩ માર્ચે રિલીઝ થનારી ઉરુ અદર લવ ફિલ્મથી ડેબ્યુ કરવાની છે.આ ફિલ્મમાં તે એક કોલેજની વિધાર્થીની તરીકે જોવા મળશે.પ્રિયાના ફેવરીટ એક્ટર મહેશ બાહુ છે.

Image result for mahesh babu

અને તેની ફેવરીટ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ છે.

પ્રિયાએ  મોહિનીતટમ પણ કરેલું છે

પ્રિયા તેના ભાઈ સાથે

પ્રિયા તો ફેમસ બની પણ તેની સાથે સાથે તેના ફેન્સના ટ્વીટ પણ ફેમસ બન્યા.તેમના એક ફેન્સએ કહ્યું કે આવા ઈશારા તો બોલીવુડની હિરોઈન કેટરીના કેફ પણ ન કરી શકે.

નાનપણમાં પ્રિયા પ્રકાશ લાગી રહી હતી કઈક આવી.

પ્રિયા તેના મિત્રો સાથે

પ્રિયાએ રેમ્પ વોક પણ કરેલું છે

આ છે પ્રિયાનો ટ્રેડીશનલ લૂક