closed/ ભરૂચમાં કામદારો માટેની ESIC હોસ્પિટલ બંધ કરવામાં આવી, શું છે મામલો?

ભરૂચ જીલ્લાના અંકલેશ્વરની ફાયર સેફ્ટીના અભાવે કામદારો માટેની……

Top Stories Gujarat Breaking News
Image 2024 05 30T100015.262 ભરૂચમાં કામદારો માટેની ESIC હોસ્પિટલ બંધ કરવામાં આવી, શું છે મામલો?

Bharuch News: રાજકોટમાં ગોઝારી દુર્ઘટના બાદ ભરૂચ તંત્ર હરકતમાં આવ્યું છે. ફાયર સેફ્ટીના અભાવે ESIC હોસ્પિટલને એક મહિના સુધી બંધ કરવામાં આવી છે.

રાજકોટ અગ્નિકાંડને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. ત્યારે તેના પડઘમ અન્ય જીલ્લાઓમાં પણ પડ્યાં છે. ભરૂચ જીલ્લાના અંકલેશ્વરની ફાયર સેફ્ટીના અભાવે કામદારો માટેની ઈએસઆઈસી હોસ્પિટલ બંધ કરવામાં આવી છે. દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ ઈએસઆઈસી હોસ્પિટલને એક મહિના માટે બંધ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં આગામી 3 દિવસ વંટોળની શક્યતા, ગરમીથી થશે રાહત!

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈ તપાસ તેજ, DGP અધિકારીઓની પૂછપરછ કરશે

આ પણ વાંચો: વલસાડમાં નદીમાં ડૂબવાથી 1નું મોત, 6નો આબાદ બચાવ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારીઓની પૂછપરછ કરાઈ, વધુ ખુલાસા થવાની શક્યતા