Not Set/ કેલીફોર્નીયા: સ્કૂલ પાસે ફાયરીંગ, 5ના મોત

રેન્ચો તેહામા સ્કુલની પાસે એક હુમલાખોરે ફાયરીંગ શરુ કરી દીધું હતું. ફાયરીંગની આં ઘટના બાદ અનેક લોકો ઘાયલ થયા છે. તે સમયે લોકો પોતાના બાળકોને સ્કૂલ છોડવા આવ્યા હતા. આ ફાયરીંગમાં કેટલાક બાળકો પણ ઘાયલ થયા  છે. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે પોતાના પડોસીની ગાડી ચોરી હતી. બાદમાં તેણે સ્કૂલમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સ્કૂલ […]

World
5a0bb925154ee.image કેલીફોર્નીયા: સ્કૂલ પાસે ફાયરીંગ, 5ના મોત

રેન્ચો તેહામા સ્કુલની પાસે એક હુમલાખોરે ફાયરીંગ શરુ કરી દીધું હતું. ફાયરીંગની આં ઘટના બાદ અનેક લોકો ઘાયલ થયા છે. તે સમયે લોકો પોતાના બાળકોને સ્કૂલ છોડવા આવ્યા હતા. આ ફાયરીંગમાં કેટલાક બાળકો પણ ઘાયલ થયા  છે.

Gunman 5 dead 1510703156354.jpg 9333247 ver1.0 640 360 કેલીફોર્નીયા: સ્કૂલ પાસે ફાયરીંગ, 5ના મોત
પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે પોતાના પડોસીની ગાડી ચોરી હતી. બાદમાં તેણે સ્કૂલમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સ્કૂલ બંધ હોવાના કારણે તે પોતાના પ્લાનમાં સફળ થયો ન હતો.

694940094001 5646238145001 5646232348001 vs કેલીફોર્નીયા: સ્કૂલ પાસે ફાયરીંગ, 5ના મોત
તેહમાં કાઉન્ટીના શેરીફે જણાવ્યું હતું કે, તેમને હુમલાખોરને મારી નાખ્યો હતો. અહીના સ્થાનિક સમય મુજબ ૮ વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો.

2647528 1280x720 કેલીફોર્નીયા: સ્કૂલ પાસે ફાયરીંગ, 5ના મોત
શેરીફના જણાવ્યા અનુસાર, એક બાળકને સ્કુલમાં ગોળી વાગી હતી અને બીજા બાળકને તેણી માતા સાથે કારમાં ગોળી વાગી હતી, બાળકની માતા ગંભીર રીતે ઘાયલ છે. હુમલાખોરનું ગોળીબાર કરવાનું કારણ શું હતું તે હજુ સુંધી બહાર આવ્યું નથી.