Not Set/ ફતેહપુર બળાત્કારનો શિકાર યુવતી જિંદગીની લડાઈ હારી ગઈ, નરાધમોએ જીવતી સળગાવી હતી

કાનપુરની હૈલેટ હોસ્પિટલમાં દાખલ ફતેહપુર દુષ્કર્મ ઘટનાનો ભોગ બનેલી યુવતી જીવનની લડાઈ હારી ગઈ છે. પીડિતાની હાલત ગંભીર હતી. જેના કારણે ગુરુવારે વહેલી સવારે પીડિતાનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનિય છે કે, દુષ્કર્મ બાદ આરોપીએ પીડિતાને જીવતી સળગાવી દીધી હતી. પીડિતા વેન્ટિલેટર પર હતી. અગાઉ, પીડિતાની સારવાર કરી રહેલા સર્જન ડો.અનુરાગસિંહે કહ્યું હતું કે ફેફસામાં કોઈ […]

Top Stories India
crime scene 2 ફતેહપુર બળાત્કારનો શિકાર યુવતી જિંદગીની લડાઈ હારી ગઈ, નરાધમોએ જીવતી સળગાવી હતી

કાનપુરની હૈલેટ હોસ્પિટલમાં દાખલ ફતેહપુર દુષ્કર્મ ઘટનાનો ભોગ બનેલી યુવતી જીવનની લડાઈ હારી ગઈ છે. પીડિતાની હાલત ગંભીર હતી. જેના કારણે ગુરુવારે વહેલી સવારે પીડિતાનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનિય છે કે, દુષ્કર્મ બાદ આરોપીએ પીડિતાને જીવતી સળગાવી દીધી હતી. પીડિતા વેન્ટિલેટર પર હતી.

અગાઉ, પીડિતાની સારવાર કરી રહેલા સર્જન ડો.અનુરાગસિંહે કહ્યું હતું કે ફેફસામાં કોઈ તાકાત નથી, તેને વેન્ટિલેટર પર મુકવામાં આવી છે. વેન્ટિલેટર દ્વારા ઓક્સીજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ સાથે, હદય પણ નબળું પડી ચુક્યું છે. હાર્ટ માટે ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવી હતી.

આ પણ વાંચો  ફતેહપુરમાં પુનરાવર્તિત થયુ ઉન્નાવ કાંડ, કાકાએ ભત્રીજી સાથે દુષ્કર્મ કરી તેને જીવતી સળગાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.