Jamnagar/ જામનગર મહાનગરપાલિકાના મુરતિયાને લાગી આખરી મહોર, યાદી જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આખરી મહોર કોના પર લાગશે તે અંગે ઘણા સમયથી થઇ રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે.સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય માહોલ માં

Top Stories Gujarat
1

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આખરી મહોર કોના પર લાગશે તે અંગે ઘણા સમયથી થઇ રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે.સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય માહોલ માં ભારે ગરમાવો જોવા મળી રહ્યો હતો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ ઉમેદવારોને લઈને ઘરમાં જોવા મળી રહી હતી.ત્યારે રાજકોટ બાદ હવે જામનગર મહાનગરપાલિકાની યાદી ભાજપ દ્વારા બહાર પાડવામાં આવી છે.16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

1

 

1

2

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…