24 કલાકનાં ઘરણા બાદ અંતે પ્રિયંકા ગાંધી દુર્ધટના ગ્રસ્ત સોનભદ્ર પહોંચ્યા હતા અને ત્યા અપહત પરિવારોને મળ્યા હતા. પ્રિયંકા ગાંધી દ્વારા પરિવાર જનોને મળી આશ્વાસન આપવામા આવ્યું હતુ. અને કોંગ્રેસ પાર્ટી ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનાં પરિવારને રૂપિયા 10 લાખની સહાયતા કરશે તેવી ઘોષણા કરી હતી.
#WATCH: Priyanka Gandhi Vadra met the family members of the victims of Sonbhadra firing incident that claimed lives of 10 people, in Chunar. pic.twitter.com/RhiLijLbm6
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 20, 2019
બાજી તરફ ઉત્તર પ્રદેશ પ્રશાસન પર વાર કરતા કહ્યું હતું કે મારો ઉદ્દેશ્ય પૂરો થયો છે કારણ કે મેં અપહત પરિવારોને મળી લીધું છે. વધુમાં તેણીએ જણાવ્યું હતું તે હું હજી પણ અટકાયતમાં છું…ચાલો જોઈએ વહીવટ શું કરે છે…. તો સાથે સાથે ઉત્તર પ્રદેશ સત્તાવાળાઓએ વારાણસી એરપોર્ટ પર જ રોકી લીધેલા કોંગ્રેસનાં તમામ નેતાઓને પણ છોડી દોવામા આવ્યા હતા અને તેમને પણ સોનભદ્ર જવાની છુટ આપવામા આવી હતી.
Priyanka Gandhi Vadra,Congress:My objective has been served as I have met them (victim of Sonbhadra firing).I am still under detention, let's see what the administration says. Congress party will give a compensation of Rs 10 lakh to the kin of the person who died in the incident. pic.twitter.com/4SUaPEVmsz
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 20, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
