આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને નવો પ્રેમ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 21 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૧-૦૬-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  જેઠ સુદ ચૌદસ
  • રાશી :-    વૃશ્ચિક               (ન,ય)
  • નક્ષત્ર :-   જયેષ્ઠા           (સાંજે ૦૬:૧૯ સુધી.)
  • યોગ :-    શુભ             (સાંજે ૦૬:૪૮ સુધી.)
  • કરણ :-    વણિજ                    (સવારે ૦૭:૩૩ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે સાંજે ૦૬:૨૦ કલાકે ઉતરશે.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મિથુન                     ü  વૃશ્ચિક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૪ કલાકે                            ü સાંજે ૦૭.૨૭ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૭:૦૭ પી.એમ,                                   ü આજે નથી.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૪ થી બપોર ૦૧:૦૮ સુધી.       ü સવારે ૧૦.૫૮ થી બપોરે ૧૨.૪૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • તમે શુક્રવારે દેવી લક્ષ્મીના ગાયત્રી મંત્રનો જાપ કરો.
  • ચૌદસની સમાપ્તિ  :        સવારે ૦૭:૩૪ સુધી.

 

તારીખ   :-    ૨૧-૦૬-૨૦૨૪, શુક્રવાર / જેઠ સુદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૬ થી ૦૯:૧૮
અમૃત ૦૯:૧૮ થી ૧૦:૫૯
શુભ ૧૨:૪૧ થી ૦૨.૨૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૪ થી ૧૧:૨૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • સંતાનનું સુખ મળે.
  • મિત્રની સલાહ મળે.
  • પ્રાપ્તિમાં વધારો થાય.
  • ધન લાભ થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નબર- ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પૈસાનું મહત્વ સમજાય.
  • બધું ગુલાબી દેખાય.
  • રાજા રાણી જેવી જિંદગી જીવો.
  • વિવેકબુદ્ધિ કામમાં આવે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
  • ખરાબ ટેવ સુધારો
  • પ્રેમી તરફથી પ્રેમ રહે.
  • મગજ તણાવમાં રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • ભાઈ બહેન તરફથી લાભ મળે.
  • ઓફિસના કામ ઝડપી થાય.
  • કોઈ મદદ થાય.
  • જમીન-મકાન થી ફાયદો થાય.
  • શુભ કલર – છીંકણી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • હસતા રહો.
  • નવા સંબંધો બંધાય.
  • નાનકડી કડવાશ માફ કરો.
  • કોઈ નવી ખરીદી થાય.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૫

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
  • નવો પ્રેમ થાય.
  • નવી તક મળે.
  • સારી વાત આવી શકે તેમ છે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • તમારા વખાણ થાય.
  • ધન લાભ થાય.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ સફળતા મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • મગજ પર કાબૂ ગુમાવવો નહીં.
  • ધાર્મિક કાર્ય થાય.
  • જીવનમાં નવી પ્રેમ મળે.
  • શુભ કલર – જાંબળો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નિરાંતનો અનુભવ થાય.
  • ફસાયેલા નાણાં પાછા આવે.
  • પ્રવાસના યોગ બને.
  • સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – 4

 

  • મકર (ખ, જ) :-
  • નવી આશા જાગે.
  • ઉધાર આપવું કે લેવું નહીં.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
    • ગુસ્સા પર કાબૂ રાખવો.
    • ધનલાભ થાય.
    • માનસિક શાંતિ મળે.
    • ધાર્મિક કાર્ય થાય.
    • શુભ કલર- પીળો
    • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નવું શીખવા મળે.
  • જમીન-મકાનના યોગ પ્રબળ બને.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ કથા વિના વટ સાવિત્રીના વ્રતની પૂજા અધૂરી મનાય છે…

આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?

આ પણ વાંચો: