Relationship Tips/ સ્ત્રી-પુરષને એક દિવસમાં કેટલી વખત સેક્સનાં આવે છે વિચાર, જાણો

સેક્સ માણવાની ઇચ્છાની વાત કરીએ તો તે માટે કહેવાય છે કે સૌથી વધુ તે પુરુષોને જ થતી હોય છે. આ અંગે ઘણા સવાલો પણ છે. જેમ કે, પુરુષો એક દિવસમાં કેટલી વખત સેક્સ વિશે વિચારે છે?

Tips & Tricks Lifestyle Relationships
સેક્સ

સેક્સ માણવાની ઇચ્છાની વાત કરીએ તો તે માટે કહેવાય છે કે સૌથી વધુ તે પુરુષોને જ થતી હોય છે. આ અંગે ઘણા સવાલો પણ છે. જેમ કે, પુરુષો એક દિવસમાં કેટલી વખત Sex વિશે વિચારે છે? જો કે કેટલાક લોકો કહે છે કે, પુરુષો દર સાત મિનિટે Sex વિશે વિચારે છે, જ્યારે કેટલાક લોકો હંમેશા. પરંતુ સત્ય કંઈક જુદુ જ છે. આપને જાણીને નવાઇ લાગશે કે, એક અભ્યાસ દર્શાવે છે કે પુરુષો Sex વિશે દિવસમાં સરેરાશ 13 વખત વિચારે છે .

લોકો પર કરવામાં આવેલા સર્વેમાં આ વાત જાણવા મળી છે કે, પુરુષો દિવસમાં આશરે 13 વખત તો Sexઅંગે વિચારે જ છે. જો કે આ અંગે મહિલાઓ પણ ઓછી નથી. મહિલાઓ દિવસમાં આશરે 5 વખત સેક્સ વિશે વિચારે છે. પુરુષો વિશે કરવામાં આવેલા આ સર્વે પર ધ્યાન આપીએ તો પુરુષો ભલે દિવસમાં 13 વખત સેક્સ વિશે વિચારતા હોય પણ ફક્ત 2 વખત જ સેક્સ માણે છે. અને વર્ષમાં ફક્ત 104 વખત સેક્સનો આનંદ ઉઠાવે છે.

જો કે મહિલાઓ થોડું વધારે વજન ધરાવતાં પુરુષો સાથે Sex માણવા માટે વધારે આકર્ષિત થાય છે. જ્યારે ઓછા કે સામાન્ય વજનવાળા પુરુષો સાથે સેક્સ માણવા માટે તેમની ઇચ્છા ઓછી હોય છે. આ સાથે સેક્સ સ્ત્રી-પુરુષ પર ઘણી શારીરિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક અસર કરે છે. અને તે આપણને તંદુરસ્ત તેમજ ડિપ્રેશનથી દૂર રાખવામાં પણ મદદરૂપ થાય છે.

આ પણ વાંચો:ચહેરા પર ગ્લો વધારવા માટે લગાવો ચોખાનો લોટ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

આ પણ વાંચો:પોર્ન ફિલ્મોને જોઇને ન કરો સેક્સ, થઇ શકે છે મોટી મુસિબત

આ પણ વાંચો:છોકરીઓ રૂમમાં જ્યારે એકલી હોય ત્યારે આવા કરે છે કામ

આ પણ વાંચો:સૂતા પહેલા પાણી પીવું કેટલું યોગ્ય? થોડી જ રાતોમાં બની જશો આ 3 બીમારીઓનો શિકાર