- સત્તાનો દરોપયોગ કરવા બદલ ફરિયાદ
- વડતાલ ગ્રામપંચાયતના તલાટી સામે ફરિયાદ
- 4 શખ્સ સામે નોંધાઈ ફરિયાદ
- સરકારી રેકોર્ડ સાથે ચેડાં થતા ફરિયાદ
યાત્રાધામ વડતાલ ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ સહિત ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. સત્તાનો દુરોપયોગ કરી ખોટી આકારણીઓ બનાવી અને આકરણમાંથી મૂળ માલિકના નામ કાઢી નાંખવાનો આરોપસર ગુનો દાખલ થયો છે. સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરી અન્યની મિલકતો વેચી મારવા બાબતે ફરિયાદ નોધાવી તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટર સહિત ની ‘સીટ’ ની ટિમ ના આદેશ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
