Surendranagar News/ ધ્રાંગધ્રા રહેણાક મકાનમાં આગચંપીનો મામલો

પોલીસે શંકાને આધારે તપાસ શરૂ કરી હતી

Gujarat Others

Surendranagar News : ધાંગધ્રામાં રહેણાંક મકાનમાં આગચંપીની ઘટના સામે આવી છે. બે શખ્સોએ ઘરમાં આગ ચાપી હતી. જેને લઈને આગચંપી કરનાર બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવની વિગત મુજબ ગત મંગળવારે બંધ મકાનમાં અચાનક આગ લાગી હતી. બાદમાં પોલીસે શંકાને આધારે તપાસ શરૂ કરી હતી.

પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં બે શખ્સોએ આગ લગાવ્યાનું સામે આવ્યું હતું. ધરપકડ બાદ બન્ને શખ્સોને ઝડપી લઈ પોલીસે રિકન્ટ્રકશન કરાવ્યું હતું. આગચંપી કરનાર બંને શખ્સોને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા. જેમાં મકાનમાં આગ લગાડવાની ઘટનાનું પુનઃરાવર્તન કરાવવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢ : ખરાબ ભોજનથી કંટાળી કન્યા છાત્રાલયની દિકરીઓએ મેસમાં ચાલતી પોલ ખોલી

આ પણ વાંચો:જુનાગઢમાં વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી બે યુવકે શરીરસંબંધ બાંધ્યા, એકની ધરપકડ

આ પણ વાંચો:જુનાગઢમાં નાયબ મામલતદાર પર હુમલો, અરજદાર રવિન્દ્ર ચંદ્રેની હિંસક હરકત