Not Set/ નરેન્દ્ર મોદીને મળશે એક ખાસ ગીફ્ટ

ઈઝરાયેલી વડાપ્રધાન બેંજામીન નેતન્યાહૂ 14 જાન્યુઆરીથી ચાલુ થઈ રહેલી પોતાની ભારત યાત્રા દરમિયાન પોતાના ભારતીય સમક્ષ નરેન્દ્ર મોદીને એક ખાસ ગીફ્ટ આપશે. પાણીમાંથી શુદ્ધ પીવાલાયક પાણી બનાવતી ગલ મોબાઈલ જીપ ગીફ્ટમાં આપશે, ગત્ત વર્ષે પોતાની ઇઝરાયેલ યાત્રા દરમિયાન ઈઝરાયેલી વડાપ્રધાન સાથે બેસીને સાગરના ક્રીનારે મુસાફરી કરી હતી. સુત્રો તે વાતની પૃષ્ટી કરી રહ્યા છે કે […]

India
Modi 3 નરેન્દ્ર મોદીને મળશે એક ખાસ ગીફ્ટ

ઈઝરાયેલી વડાપ્રધાન બેંજામીન નેતન્યાહૂ 14 જાન્યુઆરીથી ચાલુ થઈ રહેલી પોતાની ભારત યાત્રા દરમિયાન પોતાના ભારતીય સમક્ષ નરેન્દ્ર મોદીને એક ખાસ ગીફ્ટ આપશે.

Netanyahu Modi Olga Beach Facebook@Israel Ministry of Foreign Affairs નરેન્દ્ર મોદીને મળશે એક ખાસ ગીફ્ટ

પાણીમાંથી શુદ્ધ પીવાલાયક પાણી બનાવતી ગલ મોબાઈલ જીપ ગીફ્ટમાં આપશે, ગત્ત વર્ષે પોતાની ઇઝરાયેલ યાત્રા દરમિયાન ઈઝરાયેલી વડાપ્રધાન સાથે બેસીને સાગરના ક્રીનારે મુસાફરી કરી હતી.

Modi 1 644x362 નરેન્દ્ર મોદીને મળશે એક ખાસ ગીફ્ટ

સુત્રો તે વાતની પૃષ્ટી કરી રહ્યા છે કે જીપ વાસ્તવમાં ભારત માટે રવાના પણ થઇ ચુકી છે. ઇઝરાયેલનાં વડાપ્રધાન ગીફ્ટમાં આપી શકે તે માટે સમયસર પહોંચી પણ જશે. આ જીપની સાથે ખાસ મશીન પણ ફીટ કરેલું છે જે સમુદ્રનાં ખારા પાણીને પીવા લાયક મીઠું બનાવે છે. જ્યાં વડાપ્રધાનને તેમણે આ પાણી પણ પીવડાવ્યું હતું.

Netanyahu Modi Olga Beach Facebook@Israel Ministry of Foreign Affairs 1 નરેન્દ્ર મોદીને મળશે એક ખાસ ગીફ્ટ

મળતી માહિતી મુજબ જીપની કિંમત આશરે ૩.૯ લાખ શેકેલ એટલે કે લગભગ ૭૦ લાખ રૂપિયા છે.