Maharashtra/ નવી મુંબઈમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, ચાર લોકોને બચાવી લેવાયા, 12 ફસાયાના સમાચાર

નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હોવાના અહેવાલ છે. જીમી પાર્ક નામની આ ઈમારતનો આખો ભાગ ધરાશાયી થઈ ગયો છે. ઘટનાસ્થળેથી 4 લોકોને બચાવી લેવાયા છે.

Top Stories India
Jimmy Park

નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હોવાના અહેવાલ છે. જીમી પાર્ક નામની આ ઈમારતનો આખો ભાગ ધરાશાયી થઈ ગયો છે. ઘટનાસ્થળેથી 4 લોકોને બચાવી લેવાયા છે. બિલ્ડિંગમાં 12 લોકો ફસાયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચલાવી રહી છે.

આ પણ વાંચો:નવી મુંબઈમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, ચાર લોકોને બચાવી લેવાયા, 12 ફસાયાના સમાચાર

આ પણ વાંચો:રાજ્યમાં આજ સુધીનું 85896 હેકટર વાવેતર : ચોમાસું સારું રહેવાની ખેડૂતોની આશા