તબાહી/ તુર્કીમાં દાવાનળ બાદ હવે પૂરથી ચોમેર તબાહી! પૂરના બિહામણાં દ્રશ્યો તમને હબક ખવડાવી દેશે

ઉત્તર તુર્કીમાં આવેલાં અનેક શહેરો વિનાશક પૂરમાં ફસાયા છે. આ ભીષણ પૂરમાં શહેરોમાં ગળાડૂબ પાણી ભરાયા. જેમાં અનેક લોકો લાપતા છે.

Videos

ઉત્તર તુર્કીમાં આવેલાં અનેક શહેરો વિનાશક પૂરમાં ફસાયા છે. આ ભીષણ પૂરમાં શહેરોમાં ગળાડૂબ પાણી ભરાયા. જેમાં અનેક લોકો લાપતા છે. અનેક ઘર ધ્વસ્ત થયા તો વાહનો તો રમકડાની જેમ ધસમસતા પાણીમાં તણાઈ ગયા.